________________
પરિ છે. સત્યવ્રત અધિકાર
૧૫ જે મનુષ્ય સત્યમય વચન બેલે છે, તે મનુષ્યને અગ્નિ સત્યના પ્રભાવથી જળ થાય છે, સમુદ્ર પૃથ્વી બને છે, શત્રુ મિત્ર થાય છે, દે નેકર બને છે, જંગલ નગર થાય છે, પર્વત ઘર બને છે, સર્ષ પુષ્પની માળા થાય છે, સિંહ હરણ બને છે, પાતાળ પાડો થાય છે, શસ્ત્ર કમળ જેવું કમળ બને છે, દુષ્ટ હાથી શિયાળ થાય છે, મહા કાળફૂટ ઝેર અમૃત બને છે અને સંકટવાળું સ્થાન સંપદમય થાય છે, (અર્થાત્ આ સર્વ સત્ય બલવાના ગુણે છે, માટે સાચું જ બોલવું). ૭.
સત્યવિના વાણુ શેભતી નથી.
शार्दूलविक्रीडित. *काया हंस विना नदी जल विना दाता विना याचका,
भ्राता स्नेह विना कुलं सुत विना धेनुश्च दुग्धं विना । दानं पात्र विना निशा शशि विना पुण्यं विना मानवा, एते सर्व न शोभते इह तथा वाणी च सत्यं विना ॥८॥
कस्यापि. જીવ વિનાનું શરીર, પાણી વિના નદી, દાતા વિનાના ભિક્ષુકો, સ્નેહરહિત ભાઈ, પુત્રહીન કુટુંબ, દૂધહીન ગાય, સત્પાત્ર વગરનું દાન, ચદ્ર વિનાની રાત્રિ, પુણ્ય વિનાના મનુ; આ બધાં જેમ શોભતાં નથી તેમ અહીં વાણું તે સત્યવિના ભતી નથી. ૮. દરેક વસ્તુમાંથી સાર શોધવાની રીત.
મનહર. જેસે હંસ ની તજત હૈ અસાર જાણી, સાર જાણી બીકે નિરાળે કરી પીજીએ; જેસે દધિ મથત હી કાઢી લેત વૃત વૃત, એર રહી વહી સબ છાછ છાંડી દીજીએ; જેસે મધુ મક્ષિકા સુવાસ ભ્રમર લેત, તેસે હી વિચાર કરી ભિન્ન ભિન્ન કીજીએ;
* આ લેક ગુજરાતી ભાષાથી મિશ્રિત છે.
૧૯.