________________
१४४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ
સત્ય વચનેનું ફળ.
उपजाति. कुर्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुदहन्ति । शान्ता भवन्ति ज्वलनादयो यत्, तत्सत्यवाचां फलमामनन्ति ॥ ५॥
सूक्तिमुक्तावली. જે સત્યવાદી પુરૂષોની દેવતાઓ પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા ઉઠાવે છે અને અગ્નિ જેવા ઉગ્રપદાર્થો શાન્ત થઈ જાય છે તે સત્ય વચનનું ફળ
डं छ. ५. तथा
शार्दूलविक्रीडित (६-७).
विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् ,
मुक्तेः पथ्यदनं जलानिशमनं व्याघ्रोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसंजीवनम्, .
कीतः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ ६ ॥ ( लन्यो! ति:२४, प्रिय मे सत्य वयन मासा. अर) सत्य વચન વિશ્વાસનું સ્થાનક છે, દુખનું નાશક છે, દેવલોકોથી લેવાયેલ છે, મુક્તિનું ભાતું છે, જળ તથા અગ્નિને શમન કરનારું છે, વ્યાધ્ર તથા સપન સ્તંભન કરનારું છે, મેક્ષને વશ કરનારું છે, સંપદને આપનારું છે, સુજનતાને ઉત્પન્ન કરનારું છે, યશને રમવાનું આરામવન છે, મહિમાનું ઘરરૂપ છે અને (सर्व) पवित्र ४२नाई छ. १.. वणी
तस्याग्निर्जलमर्णवः स्थलमरिर्मित्रं सुराः किङ्कराः, - कान्तारं नगरं गिरि!हमहिाल्यं मृगारिर्मगः । पातालं विलमखमुत्पलदलं व्यालः शृगालो विषम् , पीयूषं विषमं समं च वचनं सत्याश्चितं वक्ति यः॥७॥
सिन्दूरप्रकर.