________________
૧૫૬
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. સભામાં સુભાષિત રત્તની જરૂર. અનુષ્ટુપ (? થી ૬).
મુમાતમઐદ્રવ્ય, સંપ્રદં ન રોતિ ચ । सोऽपि प्रस्तावयज्ञेषु, कां प्रदास्यति दक्षिणाम् ॥ १ ॥ शार्ङ्गधर पद्धति.
જે પુરૂષ સુભાષિતરૂપી ધનાના સંગ્રહ કરતા નથી તે પુરૂષ પ્રસ્તાવ યજ્ઞા (વિદ્વાનેાની સભા) માં શું દક્ષિણા આપી શકશે ? ૧.
સુભાષિતહીન નરનું જીવનકરતાં મરણ ઉત્તમ છે.
नैव भाग्यं विना विद्या, विना विद्यां न भाषितम् । सुभाषितविहीनस्य, जीवितान्मरणं वरम् || २ ||
સમ
સદ્દભાગ્યવિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યાવિના સુભાષિતની પ્રાપ્તિ થતી નથી અને સુભાષિતથી હીન પુરૂષનું જીવનકરતાં મરણુ ઉત્તમ છે. ૨.
માઢામાં રહેલ જે જીભ તેને જીભ કહેવી કે માંસના કકડા કહેવા ?
मांसखण्डं न सा जिह्वा, या न वेत्ति सुभाषितम् । नूनं काकभयादेषा, दन्तान्तर्विनिवेशिता ॥ ३ ॥
જે જીભ સુભાષિતથી વિત છે તે જીભ નથી, પરંતુ માંસના એક કટકા છે. ત્યારે ત્યાં શંકા થાયછે કે તેવા માંસના અપવિત્ર કટકાને સુખરૂપી ઉત્તમ સ્થાનમાં શાવાસ્તે રાખવામાં આવ્યે હુશે ? જવામમાં જણાવેછે કે નક્કી કાગડાની બીકથી દાંતાના મધ્યમાં તે રાખવામાં આવી છે. એટલે મહાર હેત તે। કાગડા ખાઇ જાત એવી સંભાવના છે. ૩.
સુભાષિત ખરૂ રત છે,
पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । मूढैः पाषाणखण्डेषु, रत्नसंज्ञा निवेशिता ॥ ४ ॥
પાણી, અન્ન અને સારૂં ભાષણ પૃથ્વીમાં આ ત્રણ૪ સત્ય રસ્તે છે; પરંતુ મૂઢ લેાકાએ પાષાણુના કટકામાં ( ભૂલથી) રત્ન એવું નામ ધરાવેલું છે, ૪,