________________
પરિચછેદ. શુભાશુભ વચન-અધિકાર.
૧૪૭ રાગ દ્વેષ તું લેશ નથી રાખતીરે, માટે રાખે હદે કેણ રેષ. સત્ય તું તે નકટાને નકટું કહેરે, જાણે તે પણ પોતાને દેષ. આ ૧૫ પુઠ પાછળ તું બડબડતી નથી, સાચેસાચું કહે મુખેમુખ. તારું દિલ સ્વચ્છ દેખતાં દેખાય છે, તેથી દિલમાં ન ધરે કે દુઃખ તારી આગળ આવીને જે ઉભું રહેશે, સાચું તેજ તું કહેનાર. નથી બીજા વિષે તું કંઈ બેલતીરે, એ નિયમ ધર્યો તેં નિરધાર. તારી સત્યતાને સે ચહાય છે, હસે હસે ઝાલે તને હાથ. નાના મેટા અને રાય રંકને રે, સૈને ગમે છે તારે સાથ. તારા સત્ય ઉપર કેપ જે કરેરે, તેને લોક કરે ધિક્કાર, તેને મેટે મૂરખ ગણે માનવીરે, પક્ષ તારે તાણે નરનાર. B ૧૯
દલપત. સત્યવિના અનેક રીતે હાનિ છે, એમ બતાવી આ સત્યવ્રત અધિકારની સમાપ્તિ કરી છે.
Gorrorang * ગુમાસુમ વચન-ગણિવાર. -
Sછું જે મનુષ્ય જેમ સત્યપાલનરૂપ વ્રત ન ચૂકવું જોઈએ તેમ તેણે શુભ વચછે. ડર, નનું પણ પાલન કરવું જોઈએ. કારણકે અશુભ વચનથી સામા માણસનું દિલ દુખાય છે. એ સમજવા માટે આ શુભાશુભ વચન અધિકાર અહિં દાખલ કરવામાં આવે છે.
મનહર. વચનતે ગુરૂ શિષ્ય બાપ પૂત યારે હેઇ, વચન બહુ વિધિ હેત ઉતપાત હૈ;. વચન નારી અરૂ પુરૂષ સનેહી હેત, વચનતં દેઉ આપ આપમેં રીસાત હૈ; વચન સવ આઇ રાજા કે હજુર હેઇ, વચન ચાકર હુ ડી કે ચલત હે;