________________
પરિ છે.
જલગલન-અધિકાર.
૧૩૭
nananananan
minnnnnnnn
- નાન-વિવાર. 9
હું ચ સ્વરૂપમાં જોડાવા માટે શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરે છએ તેમાં
૭૩ પાણીની મુખ્ય અગત્ય હેવાથી તે અધિકાર લેવામાં આવ્યું છે તેથી મોટા જીવની રક્ષા કરવાની સાથે અતિ સૂક્ષમજીની હિંસાના હેતુ ભૂત પણ આપણે ન થવું તે માટે પાણીને ગાળીને જ ઉપયોગ કરશે. આ બાબતે બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મ આમ બન્ને ધર્મના પુસ્તકમાંથી નીકળી આવે છે. તેથી પાણી ગાળ્યા સિવાય તેનું પાન કરનાર મનુષ્યને પાપની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
વસ્ત્રથી ગાળીને પાણી પીવું.
મનુષ્ય (૭ થી ૮). दृष्टिपूतं न्यसेत्पाद, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतां वदेवाचं, मनःपूतं समाचरेत् ॥१॥
- શ્રીમદ્ભાગવત. નજરથી પવિત્ર કરીને પગ મૂકવે એટલે જન્તુ વિગેરેનું નિરીક્ષણ કરી જે સ્થાનમાં જંતુઓ ન હોય તેવી જમીનમાં પગ મૂકી ચાલવું અને વસ્ત્રથી ગાળી પાણી પીવું ને સત્યથી પવિત્ર એવું વાક્ય બોલવું. તેમજ મનથી પવિત્ર એવા સદાચારનું આચરણ કરવું. ૧.
ભચ્છીમારકરતાં પણ વધારે પાપી सम्वत्सरेण यत्पापं, कुरुते मत्स्यबन्धकः।
एकाहेन तदामोति, अपूतजलसङ्ग्रही ॥२॥ જે પાપ મચ્છીમાર એક વર્ષમાં કરે છે તે પાપને અપવિત્ર જળનું ગ્રહણ કરનાર પુરૂષ એક દિવસમાં પ્રાપ્ત કરે છે. ૨. '
કેવું પાણું ગળીને પણ શુદ્ધ કરી શકાતું નથી?
कुसुम्भकुङ्कुमीभावनिचितं सूक्ष्मजन्तुभिः । सुदृष्टेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥ ३ ॥
महाभारत.