________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સંક્ષિપ્તમાં દેવતાયજ્ઞનો અર્થ એ છે કે આપણે હાથ સર્વે હાથનેસમસ્ત દેશને અર્પણ કરે, આપણું મન સર્વ મનને અર્પણ કરવું અને આપણું હિત દેશના હિતને અર્પણ કરવું. બીજા શબ્દોમાં બેલીએ તે તવમતિ (તે તું છે) એ મંત્રને વ્યવહારમાં આણ એજ ખરે યજ્ઞ છે.
અફસોસ! જ્યાં માત્ર સીક્કા (છાપ) નું જ અસ્તિત્વ હેયછે, અંતઃકરણને બિલકુલ ભાવ અથવા નિશ્ચય હેતે નથી ત્યાં આવા ઢોંગમાંથી શું ફળની આશા રાખી શકાય? અને જ્યાં કઈ પણ ભાવના કિંવા કપનાને સંપર્કસુદ્ધાં હેત નથી, માત્ર બાહ્ય અર્થશૂન્ય વિધિ કિંવા ચિહેને બેજેજ આપણપર લાદવામાં આવતું હોય ત્યાં ગતપ્રાણ (પ્રાણવગરનું) થયેલું શરીરજ માત્ર શેષ રહે છે. આવા શબ્દને તત્કાળ દહન દઈ દે. તેની સુશ્રુષા કર્યા કરશે નહિ. હવે એ કાર્ય ભયંકર અને વિધાતક નિવડશે. હવે તે સજીવ હેય તેવાં ચિન્હ કિંવા વિધિઓને સ્વીકાર કરે.
કેટલાક લોકો એવા છે કે તેઓ પ્રાચીન ગત વિભવનું સતત સ્મરણ કરી બેસી રહેવું એને મૂર્તિમંત સ્વદેશાભિમાન સમજે છે! આ લેકેને નવીન પરિસ્થિતિમાં પોતાના જૂના ઘરને જે પોતાની પીઠ પર લઈને ફરનારી ગોકળગાયની જ ઉપમા આપવી જોઈએ અથવા આ લેકેને જૂની અને નિરૂપયેગી થઈ ગયેલી ખાતાવહીના પિથાનાં પાનાં ઉથલાવતા બેસી રહેનારા દીવાળીઆ પેઢીદારજ કહેવા જોઈએ. હવે વિચાર કરવામાં વખત ગુમાવશે નહિ. હિંદ દેશ એક વાર મહાન ગણાઈ ગયો છે. સર્વને એકત્ર કરે. તમારું બળ અમર્યાદ છે. ખરી લાગણી ઉત્પન્ન કરે એટલે હિંદુસ્તાન પુનઃ મ હાન થશે.
યજ્ઞથી દુઃખનિવૃત્તિ થાય છે” એ સત્ર પ્રાચીનકાળમાં જેટલું સત્ય હતું તેટલું આજે પણ સત્ય છે; પરંતુ નિરપરાધી પશુઓનું બળિદાન આપવાથી નહિ, પણ પ્રેમ દેવીની આગળ પક્ષાભિમાન, જાતિઅભિમાન, મત્સર, ઈષ્ય વિગેરેને ભેગ આપવાથી જ આ ભૂમિમાં સ્વર્ગ આવી રહેશે.
આ પ્રમાણે સત્ય વાત સમજાવીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
૭૫