________________
૮૭
**,*
* *
સ + ૧૪ પ
પ
. પ જ
છે -
wwww
w
ww
w
w
w
પરિ છે.
નિયમફલ-અધિકાર. નાના નિયમથી પણ કોઈ વખતે મહાનું ફળ પ્રાપ્ત થાય છે. टाल्यां वीक्ष्य ततोऽद्मि सद्गुरुमुखादेतद्गृहीतं व्रतं,
चक्री खेकदिने गतः स खलु मृदूखन्यां वणिक् पृष्ठगः । . द्रव्यं तत्र हि निर्गतं यदि वणिक्दृष्ट्वैत्यवग्दरतस्त्वं मा याहि अवेहि मेऽपि सकलं लाखालये तद्गतः ॥९॥
दृष्टान्तशतक रत्नकोष-भाग पञ्चम. દેએક નગરમાં ગુરૂ આવ્યા ત્યારે ઘણા લેકેએ પચ્ચખાણ (નિયમ) લીધાં તેમાં એક વાણીએ એ નિયમ લીધે, કે આ ગામના રહેવાસી કુંભારના માથાની ટાલ (માથાઉપર ડા) જોઈ ભેજન કરીશ, પછી તે નિત્ય કુંભારની ટાલ જોઈ ભેજન કરે, એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવાસારૂ ધૂળની ખાણે ગયે હતે. પાછળ વાણીએ કુંભારને ઘેર આવ્યું, તેને ઘેરથી સમાચાર મળ્યા કે કુંભાર ધૂળની ખાણે ગમે છે તે વારે વાણીઓ પણ ત્યાં ખાણે ગયે. તે સમયે ત્યાં કુંભાર માટી ખોદતાં ધનને ચરૂ મળે. એ અવસરે વાણુએ પણ કુંભારની ટાલ દીઠી ત્યારે વાણીએ કહેવા લાગ્યું કે “દીઠી રે દીઠી” એમ બેલ પાછો વળે. તે સાંભળી કુંભારે જાણ્યું, કે આ દ્રવ્યની વાત વાણુએ જાણું. તેથી કુંભાર ઉભે થઈને વાણીઆને સાદ કરવા લાગ્યા કે નહિ જા, રે નહિ જા, એમ કહેતો વાણીઆની કેડે દડો અને કહેવા લાગ્યો કે અર્ધ નાણું મારું ને અર્ધ નાણું તારૂં. એ વાત જાણી વાણીએ પાછો વળી અર્ધ નાણું લઈ ઘેર આવ્યા. ૯. માટે કોઈ પણ નિયમ લે તે લાભકારક છે કહ્યું છે, કે –
योऽपि सोऽपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकांक्षिणा ।
स्वल्पोप्यनल्पलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ એટલે પુણ્યની આકાંક્ષાવાળા મનુષ્ય કંઈ પણ નિયમ ગ્રહણ કરે. કારણકે સ્વપ નિયમ લીધો હોય તે પણ ટાલીયા કુંભારને જેવા નિયમ લેનાર વાણીઆની માફક તે નિયમ લેનારને કદી મેહોટે લાભ મળે છે તથા– क्रोधः स्याद्यदि सप्तपृष्ठकपदं देयं गृहीतं व्रतं,
गेहे भूरिदिनात्समागतवरः शय्यां स्वपुत्रस्त्रियौ । मुप्तौ वीक्ष्य वधाय पृष्ठचलितः पुत्रस्तदा बोधितो,
मातर्वक्ति हि सोऽपि हन्ति वचनं श्रुखा प्रशान्तोऽभवत् ॥१०॥