________________
૧૨૮
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૨ જો.
સામ
આચરણ કરી. પ્રેમ એ ઉત્કર્ષોંની જીવનકલા છે. તે હોય તાજ યાધ જાળવી
શકાયછે.
આ પ્રમાણે યાધ જે મહાગહન છે, જેનુ સ્મરણુ હમેશાં તાનુંજ રાખવું જોઇએ, જેના ત્યાગ કરવાથી મનુષ્યત્વ કલકિત થઇ પડેછે અને જેને લીધે માક્ષપદ પ્રાપ્ત થાયછે તેનુ આવશ્યક વર્ણન આપી આ યા અધિકાર પૂર્ણ કરવામાં આવેછે,
--> યજ્ઞનું સત્યસ્વરૂપ-ગવિહાર.
8F8r.
પ્રાણીમાત્રતરફ દયાની લાગણી રાખવી અને તેને દુઃખ ન દેવું એ ધર્માંનું અને મનુષ્યત્વનું મુખ્ય લક્ષ્ય છે. પ્રમાદથી અથવા મિા શાસ્ત્રાથી તે લક્ષ્ય ચુકી જઇને તેનાથી ઉલટી રીતે હિંસાવાળા કર્મોને કન્ય સમજનારાઓને ખરી વાત સમજાવવી એ આ અધિકારની મતલખ છે. જેમાં પ્રાણીએની હિંસા થાય એવાં કને યજ્ઞ કહી તેમાં પ્રવૃત્તિ કરવામાટે ઘણાએ લલચાયછે. કારણકે તેનાં ફળરૂપ સ્વર્ગાર્દિક સુખા કહેવામાં આવેછે. તેથી સ્વર્ગાર્દિક સુખાના સાધનરૂપ યજ્ઞનું ખરૂં સ્વરૂપ શું છે તે સમજાવવાની જરૂર છે. દરેક ધર્મમાં ઉચ્ચ કક્ષાના વિચારો તેના સંબંધમાં નીચે આપેલા વનને અનુસરતાજ છે.
← 999
K
ઉત્તમ યજ્ઞ કરનાર કાણુ છે ?
અનુષ્ટુપ્ (o થી ૪).
यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । सा निश्चितेन योगेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥
રાખ્તા—તીવ્ર બ્રહ્માગ્નિને વિષે ધ્યાનરૂપી ધ્યાયાએ કરીને કને હામ જેણે કર્યાં છે, તે નિશ્ચિત ચેાગે કરીને નિયાગને વિષે ગારવવાન છે. ૧.
વિવેયન—ચાયા એટલે યજ્ઞની અગ્નિમાં સમિધને પ્રક્ષેપ કરવાનું સાધન, ઉપકરણ ધ્યાનરૂપી સાધનથી, જાજવલ્યમાન બ્રહ્માગ્નિ-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપી