________________
به بیه بی بی بی بی بی بی بی بی
و
પરિ છે. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર.
૧૩ જેમાં સત્યરૂપી યજ્ઞસ્તંભ છે, તારૂપી અગ્નિ છે, પ્રાણરૂપી સમિધુ છે અને અહિંસારૂપી આહુતિ અપાય છે, તે સનાતન યજ્ઞ છે. ૧૩.
કેવા અગ્નિહોત્રની જરૂર છે? तपोनौ जीवकुण्डस्थे, दममारुतदीपिते ।
असत्कमसमित्क्षेपैरग्निहोत्रं कुरुत्तम ॥ १४ ॥ હે ઉત્તમ પુરૂષ! જીવરૂપી કુંડમાં તારૂપી અગ્નિને દમઈદ્રિય દમનરૂપ પવનવડે પ્રજવલિત કરી તેમાં નઠારા કર્મરૂપી સમિધુ (કાષ્ઠ) નાંખી અગ્નિહોમકર્મ એટલે કર્મોને તપથી ભસ્મ કરી શુદ્ધ થા. ૧૪. - યજ્ઞપશુની એક વ્યાજબી દલીલ.
शार्दूलविक्रीडित. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्वं मया,
सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदा खया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १५॥
Fત્તિમુવી .. યજ્ઞમાં હેમવાને તૈયાર કરેલ પશુ યજમાનને કહે છે કે, હે યજ્ઞ કર. નાર સાધુપુરૂષ! હું સ્વગના ફળને ઉપભેગ કરવાની તૃષ્ણવાળો નથી, તેમ મેં તેને માટે તારી પાર્થના પણ કરી નથી. હું તો ઘાસભક્ષણ કરી સદા સંતોષ પામી રહું છું, તેથી મારે હોમ કરે, એ તને ઘટિત નથી. તે યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ જ નક્કી સ્વર્ગે જતાં હોય તો તારાં માતાપિતા, પુત્ર અને બાંધીને તેમ કરી યજ્ઞ કેમ કરતું નથી? ૧૪.
* ગરીબેમાટે સાધન તે યજ્ઞ. *આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે હવન કરવા અને લેકેને જમાડવા એ બન્ને બાબતેની હવામાં જે રસાયનિક ક્રિયા થાય છે તે સરખીજ છે. ત્યારે કૃત્રિમ અગ્નિના મુખમાં અમૂલ્ય ઘીને અપવ્યય કરવાને બદલે ભૂખે મરતા
* સ્વામી રામતીર્થ–ભાગ બીજો