________________
MAAAANNAMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAAN
પરિ છે.
- ૧૦૫ એનું કારણ એ છે કે જેવી લડાઈ સ્થિર મનથી ફલાહારી લોકે લડે છે, તેવી માંસાહારી લોકો ક્યારે પણ લડી શક્તા નથી. બીજું એ પણ કારણ છે કે માંસાહારીને ઘણું ગરમી લાગે છે અને શ્વાસ પણ વધારે લેવાય છે. પરંતુ ફલાહારીને તેવી ગરમી પણ લાગતી નથી, તેમ શ્વાસ પણ વધારે લેવાતે નથી.
વાંચકે! આપના સાંભળવામાં આવ્યું હશે કે જ્યારે રૂશિયા અને જાપાનની લડાઈ થઈ હતી ત્યારે ઘણું કરીને કાચા માંસને જ ખાનારા ને મોટા કદવાળા ભયંકર રૂશિયને પણું, મિતાહારી અને વિચારશીલ જાપાની વીરિએ પરાજય કરીને સંસારમાં કેવી ચમત્કારી જયપતાકા ફરકાવી હતી? કદી માંસાહારથી શરતા વધતી હોય તે રૂશિયાની સેનામાં માણસે ઘણાએ હતાં, એટલું જ નહિ પરંતુ માંસાહાર કરવામાં પણ કંઈ ઓછા નહેતા, છતાં પણ તે લેકેની હાર કેમ થઈ? એથી ખુલ્લીરીતે નિશ્ચિત થઈ શકે છે કે હાર થવાનું મૂળ કારણ અસ્થિર મનજ છે.
આ ઉપરથી માંસાહાર કરનારા હિંદુઓ આય ગણુવા ગ્ય જણાતા નથી. કારણકે આર્ય શબ્દવડે તે લેકેજ વ્યવહાર કરવાને યોગ્ય છે કે જેના અંતઃકરણમાં દયાભાવ, પ્રેમભાવ વિગેરે ધર્મ દેખાતા હોય, પરંતુ માંસાહારીના હૃદયમાં દયાભાવ હોતું નથી, તેમ પ્રેમભાવ પણ હોતો નથી. એક માંસાહારી (જેણે દયાને ઉપદેશ સાંભળી માંસાહારનો ત્યાગ કર્યો હતો તે) મને મળ્યા હતા. તે જ્યારે પિતાના હાલહવાલ કહેવા લાગ્યા ત્યારે તેની આંખમાંથી અશ્રપાત થવા લાગ્યા. અશ્રપાત થવાનું કારણ જ્યારે મેં તેને પૂછયું ત્યારે તે કહેવા લાગ્યા કે, મારા જેવા નિર્દય કઠેર હૃદયવાળા આ દુનિયામાં ઘણું થડ હશે, કેમકે કેટલાક દિવસ પહેલાં મેં એક સુંદર બકરાને પા હતું, તે પુત્રથી પણ વધારે પ્રેમ મારી તરફ બતાવતું હતું અને હું પણ તેની સાથે ઘણે પ્રેમ બતાવતું હતું, એથી કરીને તે ચારે પણ મારા હાથથી દીધા વિના ખાતે નહતો. હું જ્યારે ક્યાંક બહાર ચાલ્યા જતો હતે અને પાછા આવતાં બેચાર કલાકને વિલંબ થતું હતું તે તે રસ્તા તરફ જોઈ જોઈને બે બે કર્યા કરતે હતા, એજ બકરાને મેં મારા હાથથી માંસને માટે મારી નાખ્યું અને તે માંસ મારે ત્યાં આવેલા પાણએ સાથે પણ ખાધું. જે તે બકરાની મારતા વખતની હાલત હું આપની સામેં કહું તે મને આપ પૂરેપૂરે ચંડાળજ કહેશો. અરે! જ્યારે જ્યારે એ બકરે મને સાંભરી આવે છે ત્યારે ત્યારે મારું કાળજું ફાટી જાય છે. એટલા માટે હું નિશ્ચય અને મજબૂતીથી કહું છું કે જે માંસાહાર કરે છે, તે દરેક કરતાં મહાન પાપી છે. કારણકે બીજા બધાં અકાર્યો કરતાં જીવહિંસા એ ઘણુંજ મોટું અકાય છે. જો કે એમ
* જૈનધર્મ પ્રકાશક–પુસ્તક ૨૯મું–અંક ૬ હે.
૧૪