________________
જ
www
w
wwwwwww
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સપ્તમ હિતુથી વરાહપુરાણમાં વરાહજીએ વસુંધરાથી પિતાના બત્રીશ અપરાધીઓમાંથી માંસાહારીને અઢાર અપરાધી કહે છે. ત્યાં એ પ્રકરણમાં એમ કહ્યું છે કે જે માંસાહાર કરીને મારી પૂજા કરે છે તે મારે અઢારમે અપરાધી
ઘરઘુ માનિ જાંનિ, અવિવા કપ .
अष्टादशापराधं च, कल्पयामि वसुन्धरे ?" કલકત્તા ગિરીશ વિદ્યારત પ્રેસમાં છાપેલ પત્ર ૫૦૮-અ. ૧૧-ક ૨૧.
" सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । અપરાધે ચતુર્વિવાં, પયામિ વધુ રે ”
શ્લેક ૨૭. કે માંસાહારી છે એ પ્રમાણે કહે છે કે માંસ ખાવાથી શરીરમાં બળ વધે છે અને શરતા આવે છે એ તેઓની ભૂલ છે. કેમકે જે માંસાહાર કરવાથી કદી બળ વધતું હોય તે હાથીથી સિંહ દાણે બળવાન થાય; પણ જે બે હાથી વહન કરે છે તે સિંહ ક્યારેય પણ વહન કરી શકતો નથી અથવા કઈ એ પ્રમાણે કહે કે હાથી કરતાં સિંહ જે બળવાન ન હોય તે હાથીને કેવી રીતે મારી નાખે? એને ઉત્તર એ છે કે હાથી ફલાહારી હેવાથી શાંત પ્રકૃતિનું જાનવર છે અને સિંહુ માંસાહારી હોવાથી દૂર સ્વભાવનું જાનવર છે. તેથી કરીને હાથીને તે દબાવી દે છે. બીજી રીતે શુંઢવડે કદી હાથી સિંહને પકડી લે તે તેની રગેરગના ચૂરેચૂરા કરી શકે છે. એથી એમ સ્પષ્ટ થાય છે કે માંસા કારથી કૂરતા વધે છે એ વાત દરેકે કબુલ કરવી પડશે અને પૂરતા કોઈ પુણ્ય કાર્યને પિતાની સન્મુખ રહેવા દેતી નથી અને એ પણ તમામ લેકે સરલતાથી સમજી શકે છે કે માંસાહારી લેક પોતાના ઘરમાં કંકાસને વખતે સહજમાં મારામારી કરે છે, શાંતિ નથી પકડી શકતા, તે શું નિર્દયતાનું પરિણામ નથી? એથી કરીને માંસાહારનું જ ફળ સ્પષ્ટ નિર્દયપણું જણાઈ આવે છે. હવે રહી શરતા–એ પણ માંસનો ગુણ નથી, પણ પુરૂષનેજ સ્વાભાવિક ધર્મ છે. કેમકે નપુંસક માણસને શક્તિ વધારવાવાળા હજારે પદાથે ખવરાવવામાં આવે તે પણ તે રણસંગ્રામવખતે પલાયન કરી જશે. એમાં પ્રત્યક્ષ દાખલ એ છે કે કેટલાક દેશના લેકે ઘણું કરીને માંસાહારી હોવા છતાં પણ એવા તે કાયર હોય છે કે ચાર-છ માણસે બળવાન હોય તે તેનાથી માંસાહારી પચ્ચાસ માણસો પલાયન થઈ જાય. પરંતુ તે બળવાન બિચારા પિતાનું ગુજરાન માત્ર સાથવાભર રહીને ચલાવે છે.
ગુરૂ ગેવિંદસિંહના શિષ્ય શીખ લેકે, જે કે કિલ્લાની ફત્તેહ કરવામાં શ્રેષ્ઠ નંબરે ગણવામાં આવે છે, તે પણ ઘણું કરીને ફલાહારી દેવામાં આવે છે,