________________
પરિ છે.
થા-અધિકાર
૧૦૯
વંધન ને અથ–પ્રાણીઓને વધ-બંધન વિગેરે ક્લેશ પમાડવાને જે નથી ઈચ્છતે તે તમામને શુભેચ્છક અત્યંત સુખરૂપ સ્વર્ગ અથવા મેક્ષને મેળવે છે. બીજું પણ જુઓ–
વ ધ્યાતિ ચત કુત્ત, પ્રતિ યત્ર જ
तदवाप्नोत्ययत्नेन, यो हिनस्ति न किंचन ॥" તાત્પર્ય –જે પુરૂષ ડાંસ, મચ્છર, વિગેરે નાના અથવા મેટા અને મારતું નથી તે ધારેલી વસ્તુ મેળવવા ભાગ્યશાળી નિવડે છે અને જે કરવા ઈચ્છે છે તે કરી શકે છે અથવા જ્યાં પુરૂષાર્થ ધ્યાન વિગેરેમાં લક્ષ્ય બાંધે તે પ્રયાસવગરજ (અ૫ પ્રયાસે) સિદ્ધ કરી શકે છે. અર્થાત અહિંસા કરનાર પ્રતાપી પુરૂષ મનમાં જે વિચારે તે તુરતજ પામી શકે છે. બીજું એ પણ લખ્યું છે કે
नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् ।
न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान् मांसं विवर्जयेत् ॥ ભાવાથ–પ્રાણીઓની હિંસા કર્યા વગર માંસ ક્યારે પણ ઉત્પન્ન થઈ શતું નથી અને પ્રાણીઓને વધ સ્વર્ગનું સુખ દેતું નથી. એટલા માટે માંસને સર્વ પ્રકારે ત્યાગ કર ઉચિત છે. બીજું પણ એમ કહ્યું છે કે
समुत्पत्तिं च मांसस्य, वधबन्धौ च देहिनाम् ।
प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥ તાત્પર્ય –માંસની ઉત્પત્તિ અને પ્રાણુઓની હિંસા, તેમજ બંધનને જઈને સર્વ પ્રકારના માંસભક્ષણથી મનુષ્યએ દૂર રહેવું જોઇએ.
વિવેચન-પૂર્વોક્ત મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ૪૪ થી ૪૯ સુધીના કેનું રહસ્ય જાણનાર કદાપિ માંસભક્ષણ નહિ કરશે. કેમકે સીધે માગ છોડીને આડા માર્ગે ચાલવાનું કેઈને પણ મન થશે નહિ. ૪૯ મા પ્લેકમાં તમામ પ્રકારના માંસભક્ષણથી નિવૃત્ત થવાનું મનુજીએ ફરમાવ્યું છે. એથી વિધિપૂર્વક માંસ ખાવાથી દેષ નહિ માનનારાઓનો પક્ષ સર્વથા નિર્બલજ થઈ ગયે. કેમકે દેવતાઓની માંસાહાર કરવાની પ્રકૃતિ જ હતી નથી. કદાચ એ અણુ માંસ દેવતાઓની સામે રાખવામાં આવે તો પણ એક નવટાંક પણ ઓછું નડુિ થાય અથવા દશ બકરાઓને દેવતાના મંદિરમાં રાત્રિએ રાખીને ચોમેર એ મંદિરનું રક્ષણ કરવામાં આવે અને પ્રભાતે એ મંદિર ખુ કરવામાં આવે તે દશ બકરાઓમાંથી એક પણ ઓછો થશે નહિ. એથી એમ સાઈ'. થાય છે કે માંસમાવના લલી લેકે બિચારા ભેળા લે