________________
૧૧૫
પરિચછેદ.
દયા–અધિકાર. એટલે મારી લક્ષ્મી મારા પુત્રપૌત્રાદિક ભગવે. એમ વિચારી કેઈક ચાંડાલને ઘણું દ્રવ્ય આપવું કબુલ કરીને કહ્યું કે દામન્નકને મારી નાખજે. તે ચાંડાલ પણ મેદની લાલચ દેખાડી ઠગીને દામન્નકને બાહર જંગલમાં લઈ ગયે, પણ ત્યાં તે મુગ્ધબાલને દેખીને ચંડાલ મનમાં ચિંતવવા લાગ્યું કે અરે! આ બાળકે કે શેઠને અપરાધ કર્યો છે કે જેથકી શેઠે મને આને મારવાનો આદેશ દીધે અથવા મારા જે બીજે મહાપાપી પણ કર્યું હશે જે દ્રવ્યની લાલચે આવા બચ્ચાને મારવાની કબુલાત આપે. તે હવે એ કામ કરવું મારે યુક્ત નથી. એ નિશ્ચય કરી બાળકને કહ્યું કે હે મૂર્ખ ! અહીંથી નાશી જા. જે અહીં રહીશ તે તેને સાગર પોત મારી નાખશે? એ ભય દેખાડ, તેથી દામન્નક નાશી ગયે, કેમકે સંસારમાં જીવિતવ્ય સર્વને વલ્લભ છે.
| યતિઃ | મન નસ્થિમ, દિલમો રમવો નીિ.
पंथसमा नत्थि जरा, खुहा समा वेयणा नत्थि ॥ १ ॥ ચંડાલે દામન્નકની આંગળી કાપી નીશાની લઈ શેઠને આપી દીધી. દામનક પણ લેહીએ જરતી આંગળી લઈ ત્યાંથી નાઠે, તે સાગરપેતના ગોકુળમાંહે ગયે. કમને ત્યાં નંદકુળપતિ અપુત્રીઓ હતું, તેણે તેને પેતાને ઘેર પુત્ર કરી રાખ્યું. દામન્નક અનુક્રમે થાવનાવસ્થા પામ્ય, શુરવીર થયે.
એકદા પ્રસ્તાવે તે સાગરષ્ટી સ્વગેકુળમાંહે આવ્યું, ત્યાં દામકને દીઠે, નંદકુલીઆને પૂછયું કે એ કોણ છે? તે જેટલું વૃત્તાંત દામન્નકનું જાણુતે હતે તેટલું તેણે સર્વ કહ્યું ; તે સાંભળી શેઠ વિચારવા લાગ્યું કે રખેને સાધુવચન અન્યથા ન થાય! એમ ચિંતવી જે આ તેજ પાછા ઘેરભણી જવા લાગ્યું, તે વારે નંદ બે કે તમે શીધ્રપણે કેમ જાએ છે? શેઠે કહ્યું ઘરે કામ છે, નંદવાલીઆએ કહ્યું કે મારા પુત્રને ઘેર મોકલે, તે તમારું કાર્ય કરી આવશે, તે સાંભળી શેઠે કાગળ લખી આપે ને કહ્યું કે એ કાગળ મારા પુત્રને આપજે. દામન્નક પણ કાગળ લઇ ચાલ્યો. વાટે આવતાં થાકી ગયે, તે વારે ગામ નજીક કામદેવના દેહેરામાં જઈ સુતે. એવામાં તેજ શેઠની વિષા એ નામે પુત્રી છે. તે પણ ત્યાંજ કામદેવની પૂજા કરવા આવી છે. તેણે દામન્નક સૂતેલો દીઠે અને તેના અંગરખાની કસે કાગળ બાંધેલ દીઠે, તે લઈને વાંચવા માંડ. તેમાં સ્વસ્તિશ્રી ગોકુલાત સમુદ્ર દત્તયેગ્યું સાનંદે લિખ્યતે. એ દામન્નકને અપીત પાણીએ શીધ્ર વિષ દેજે એમાં કાંઈ વિમાસણ કરશે નહિ. એ કાગળ વાંચી કન્યાએ વિચાર્યું જે મારે પિતા કાગળ લખતાં નિએ એક કાને ચૂકી ગયું છે, કેમકે વિષા મારું નામ છે તે સ્થાનકે વિષ દેજે, એવું ભૂલથી લખાઈ ગયું છે. પછી આ