________________
પરિણ,
થા–અધિકાર. જીવે છે કે બીરબલ ગાયની પાસે જઇ ગાયના મુખ પાસે પિતાનું મહાતું શખી જેમ કાંઈ વાત સાંભળતે હેય તેમ હશે અને ગાય સ્વાભાવિકપણે પિતાનું મુખ હલાવતી હતી તેથી જણાતું હતું કે કાંઈ સંભળાવે છે એમ ઉભી રહેલી છે. ફરી બીરબલે પિતાને કાન ગાયના મુખ આગળ રાખી પોતે માથું હલાવ્યા કરતા જાણે હ હ કરતા હતા, તે પછી બીરબલ ફરી ગાયના કાન પાસે મુખ રાખી જાણે કાનમાં વાત કહી હેય તે ભાવ બતાવી શાહની પાસે ગયે એટલે શાહ અજાણ્ય થઈ પૂછવા લાગ્યા કે બીબલ માતાજીએ શું કહ્યું? બીરબલ બે ક–જહાંપનાહ! માતાજી એમ કહે છે કે
“હું આપને દ્વારે આવી છું માટે ઇન્સાફ આપ જોઇએ. અમે ગરીબ પશુ છીએ તેની અરજ સાંભળવી ચગ્ય છે, વળી મેં સાંભળ્યું છે કે, આપ સર્વની ફરિયાદ સાંભળે છે, જેથી મને ન્યાય મળ જોઈએ કે, અમને હિંદુઓના રાજ્યમાં કઈ મારતું નહતું અને માતાસમાને પૂજ્ય ગણતા હતા, જે કે પહેલાં યવન લેકે પણ મારતા નહેાતા; પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી શા કારણથી ખીજવાઈ મારવા લાગ્યા છે એ સમજાતું નથી. અત્યારસુધી અમે યવનેનું કશું બગાડયું નથી છતાં એ શામાટે અમારે વધ કરે છે એ જાણવાનું છે. અમે વનમાં ફરી ઘાસ ચરી પિતાનું પેટ ભરીએ છીએ. વળી અમે કેઈની પાસે ખાવાનું માગતાં નથી અને માતાની સમાન ઘેર બેઠે મીઠું દૂધ પાઈએ છીએ, જેથી શું નેકીને બદલે ગરદન કાપવી એજ યોગ્ય છે? વિના ગુહે મરીએ છીએ; છતાં કઈ પણ અમને અસહ્ય દુખથી છોડાવતું નથી, તેમ ન્યાય પણ કઈ કરતું નથી ત્યારે અમારે શું કરવું? માત્ર જે અમારી હારે ચઢનાર જોઈએ તે એક તમે શાહ છે માટે દાદ સાંભળી રક્ષણ કરે. ( આ પ્રમાણે માતાની ફરિયાદ છે, હવે જેમ જહાંપનાહની મરજી હોય તેમ કરવા સરકાર છે.
આવા પ્રકારનું બીરબલનું બેલવું સાંભળી શાહ ઘણાજ ખુશી થયે અને હુકમ કર્યો કે હાલ તે ગામાતાને આપણું ગોશાળામાં એક અને કચેરીના સમયે કચેરીમાં લાવી તેના દુઃખનિવારણ માટે વૈશ્ય રચના કરીશું.
ત્યાર પછી બીરબલે તે ગાયને શાળામાં સીપાઈસાથે મેકલાવી દીધી અને જ્યારે કચેરી ભરાઈ ત્યારે પુનઃ ગેમાતાને ત્યાં મગાવી ઉભી રખાવી, તે જોઈ શાહ બે કે આ ગાયે કાન ઉભા કરીને શામાટે જોડ્યા છે.
ગાયના બારીસ્ટરતરીકે બીરબલે ખુલાસો કર્યો કે જેમ સંત કે સદા જગન્ના જીવનું કલ્યાણ કરે છે તેમ ગઈ માતા પણ હિંદુ, મુસલમાન,