________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ખનું કાજલ કાઢી સળીએ કરી કાન દઈ વિષને સ્થાનકે વિષા કરી પાછો કાગળ તેની કસમાં બાંધીને કન્યા પિતાને ઘરે આવી. પાછળથી દામન્નક પણ જાગે, તે ચાલતે ચાલતે અનુક્રમે શેઠને ઘરે આવ્યા, પુત્રને કાગળ દીધો, તેણે કાગળ વાંચી તત્કાળ મહોત્સવ પૂર્વક પિતાની બહેન વિષા તેને પરણાવી દીધી. કેટલેક દિવસે સાગરદત્ત પણ ગોકુળથી ઘેર આવ્યા. વાત સાંભળી મને નમાં વિષાદ ઉપ અને ચિંતવવા લાગ્યો જે મેં શું વિચાર્યું અને અહીંઆ શું નીપજયું!
| ચતઃ // ગન્ન વિંતિક્ષારૂ મન્ન દુરુ, ગન્ન વિઢવ ગન્ન વરૂ I ऊचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥
તથાપિ હજી કાંઈ ઉપાય તે કરું કે જેમ એ વિપત્તિ પામે. એમ ચિંતવી શેઠ વળી ચાંડાલને ઘેર ગયા અને કહ્યું કે અરે પાપી ચાંડાલ! આતે તેં શું કર્યું? જે તે દામકને જીવતો મૂક્ય? પણ અદ્યાપિ જે આટલું કામ કરે તે જેટલું દ્રવ્ય તું માગ તેટલું હું આપું. તે વારે ચાંડાલ બોલ્યું કે હે સ્વામી! તમે દેખાડે, તેને હણું. તમારી ઈચ્છા સફળ કરું? શેઠે સંકેત કીધે કે સંસ્થાની વેળાએ હું જેને માતાને દેહેરે મેકલું, તેને હણજે. એમ કહી ઘેર આવી શેઠ કહેવા લાગ્યું કે અરે મૂર્ખા! હજીસુધી તમે માતાની પૂજા નથી કીધી? કામ તો પૂજાથી સરાડે ચડે. તે સાંભળી પુષ્પાદિકથી છાબ ભરી માતા પૂજવામાટે સંધ્યા સમયે જમાઈને મેકલ્ય. તેને માર્ગે જાતાં રસ્તામાં સાળ મળે, તેણે પિતાના બનેવીને ત્યાંજ ઉભે રાખે અને પિતે માતા પૂજવા તેની પાસેથી છાબ લઈને ગયે. તે જેટલે દેહેરામાંહે પ્રવેશ કરે છે તેટલેજ ખંગિલે તેને ખડગે કરી મારી નાખે, તે વખતે મોટો લાહલ થયે. લેકે ઓળખે જે આ શેઠને પુત્ર છે. તે વાત શેઠે સાંભળી. શેઠને હૃદયફાટ દુ:ખ થયું. તેથી મરણ પાપે. પછી રાજાના આદેશથી દામન્નક ઘરને ધણી થયે. પુણ્યાનુસારે લહમીવાન થયે. સાતે ક્ષેત્રે ધન વાવરવા લાગ્યો અને ત્રિવર્ગસાધન કરતે સુખમાં રહે છે.
એકદા કેઈ એક ભાટે આવીને દામક આગળ ગાથા કહી તે આ પ્રમાણે –
तस्स न हवई दुक्खं कयावि जस्सस्थि निम्मलं पुण्णं । ગogવરથે , મુંગરૂ મળો નળ ને || * || સુતિ ||.
એ ગાથા સાંભળી દામાકે તે ભાટને ત્રણ લક્ષ્ય દ્રવ્ય આપ્યું, તે દેખી લેકોને માટે દેષ ઉપજે. ત્યારે રાજાએ તેડી પૂછયું કે એટલું મોટું દાન