________________
૧૨૭
વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ ભાગ ૨ એ.
અસમ
કને ભરમાવીને ખાલી ખીજાના પ્રાણાના નાશ કરાવેછે. પોતાની જીભની ક્ષ ણિક તૃપ્તિને માટે બિચારા અનાથ જીવાનાં જીવનાને નષ્ટ કરાવેછે. કેટલાએક ભક્ત લેાકેા દેવીની સામે માનતા કરેછે કે—હે માતાજી ! મારો પુત્ર જો અમુક રોગથી ખચશે તે હું આપને એક અકરો ચઢાવીશ ” કદાચ કના ચેગે બાળકને આયુષ્યના મળથી આરામ થાય તેા માનતા કરનાર લેાકેા એમ સમજેછે કે માતાજીએ કૃપા કરીને મારા પુત્રને જીવિતદાન દીધું. ત્યારે ખુશી થઇને નિરપરાધી અકરાને ગાજતાં વાજતાં આભૂષણાદિક પહેરાવી માતાજીની પાસે લઇ જાયછે અને ત્યાં તેને નવરાવીને તેમજ ફુલ ચડાવીને તથા સ્વગ પ્રાપ્ત કરાવનાર મત્રાને તેને મારતી વખતે બ્રાહ્મણેા પાસે ભણાવીને અકરાના પ્રાણુ નિર્દય રીતે અલગ કરાવેછે. આ સ્થળે એક કવિનું વાકય યાદ આવેછે કે—
માતા પાસે મેટા માંગે, કર મકરેા સાટા; આપના પૂત ખિલાવણ ચાહે, પૂત દુજેકા કાટા, હા દિવાની દુનિયા ? ૩
જુઓ—બીજાના પુત્રાને મારીને પોતાના પુત્રની શાંતિ ચાહનારી દુનીઆ છે. આ સ્થળે ધ્યાન દેવું ચેાગ્ય છે કે પહેલાં માનતારૂપ કલ્પનાજ ખાટી છે. કદાચ માનતાથી દેવી આયુષ્યને વધારી દે, એમ દાત તા દુનિયામાં કોઇ મરતજ નહિ, જે લેાકેા માનતા માનેછે, તેને કદાચ સાગનપૂર્વક પૂછવામાં આવે તે તેઓ પણ અવશ્ય એમ કબુલ કરશે કે તમામ માનતા અમારી સફળ થતી નથી. કેટલીક વાર તેા હજારો માનતા કરતાં છતાં એ પુત્ર વગેરે મરણુનેજ પ્રાપ્ત થાયછે. એથી માનતા અને રીતે ફેટ છે. કેમકે રાગીનું આચુખ્ય હોય તે તે ક્યારે પશુ મરનાર નથી. ત્યારે પછી તેમાં માનતાનું કશું પ્રયાજન નથી અને કદાચ આયુષ્ય ન હોય તેા અચનાર નથી તેપણુ માનતા નિષ્ફળ છે. બીજું પણ વિચારો કે કદાચ બકરાની લાલચથી દેવી તમારા રોગોના નાશ કરશે તો તે તમારી નેાકર ઠરી. રૂશવત્–લાંચ લેનારી થઈ. કેમકે જેનાથી માલ મળે તેનું તે ભલું કરે અને જેના તરફથી ન મળે તેનું ભલું ન કરે. લાંચ ખાનારાઓની દુનિયામાં કેવી માન-મર્યાદા હોયછે તેને વાંચકા સ્વયં ખ્યાલ કરશે.
મહાશય ! માતા શબ્દના અર્થ પહેલાં વિચારો કે જે પાલણ પાષણ સર્વ પ્રકારે કરે તેજ માતા કહેવાયછે, ત્યારે જેની પાસે મકરાનું બલિદાન કરવામાં આવે તે જગદંબાના નામથી જગત્માં કેમ પ્રસિદ્ધ થઇ શકે? કેમકે જે સમસ્ત જીવાની માતા છે તેજ જગદબા કહી શકાયછે. તે સમસ્ત જીવાની અંદર બકરાં વગેરે પણ ( જેનેા મળી દેવામાં આવેછે તે ) આવ્યાં, તેની પણ માતા તે ઠરીને ? હવે વિચાર કરો કે એક પુત્રને ખાઇને માતા બીજાને બચાવે? શું એવું ક્યારેએ થઇ શકેછે? કેમકે માતાને તમામ પુત્ર સરખાજ