________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. સપ્તમ
પાંચ પર્વતિથિઓ.
શા (૪ થી ૬). बीआ पंचमी अहमि, एगादसि चउदिसि पण तिहिउ । एआउ सुअतिहीउ, गोअमगणहारिणा भणिआ ॥४॥
सूक्तिमुक्तावली. ગતમ ગણધર દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી એ પાંચ તિથિને પર્વતિથિ કહે છે, માટે તેમાં શુભ કાર્યો કરવા અને સંસારી કામને ત્યાગ કરવો. ૪.
ધર્મ સ્થાપનારને ધન્યવાદ. सो जयउ जेण विहिआ, संवच्छर चाउमासिअ सुपव्वा । णिबंधयाण जायइ, जस्सपहाओ धम्ममइ ॥५॥
૩રસિદ્ધરતામા. સંવત્સરી, ચાતુર્માસિક, તથા પર્યુષણ પર્વમાં ધર્મક્રિયા કરવી; કારણકે તે દિવસે પાપી મનુષ્ય પણ સર્વની સાથે દેવદર્શન તથા ધર્મક્રિયા કરે છે તેથી તે પણ શુદ્ધ થાય છે. પ.
પર્વ તિથિઓને ઉપયોગ, +बीआ दुविहे धम्मे, पञ्चमि नाणे अ अठमी कम्मे । ___ एगारसि अगाणं, चउद्दसी चउदपुवीणं ॥ ६ ॥
ભૂમુિpવી. બે પ્રકારના ધર્મમાં દ્વિતીયા, જ્ઞાનમાં પંચમી, કર્મમાં અષ્ટમી, અગીઆર અંગમાં એકાદશી, ચાદ પૂર્વમાં ચતુર્દશી એમ એ પાંચ પર્વતિથિને ઉપયોગ કરવામાં આવે છે. ૬.
ગા. * द्वितीया पञ्चमी अष्टमी, एकादशी चतुर्दशी पञ्च तिथयः ।
एताः श्रुततिथयः, गौतमगणधरेण भणिताः ॥ + द्वितीया द्विविधे धर्मे, पञ्चमी ज्ञाने च अष्टमी कर्मणि ।
एकादशी अङ्गानां, चतुर्दशी चतुर्दशपूर्वाणाम् ॥