________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
સામ
વસૂલે શુરૂ પાસેથી એવું વ્રત લીધું કે જ્યારે કોઇની ઉપર ક્રોધ ઉપજે, ત્યારે છ-સાત પગલાં પાછાં ભરીને પછી સામા માણસને પ્રહાર કરવા. એવા નિયમ લઈને પર્દેશ ગયા. પછી ઘણે દિવસે ઘેર આવ્યે તે વખત પાતાની સ્ત્રી અને પુત્ર એ બેઉ એક શય્યામાં સુતાં હતાં તેને જોઇ ક્રોધ ચડયા, ત્યારે ખડુ કાઢીને મારવા ચાલ્યા. તેટલામાં પચ્ચખાણુ લીધેલું સાંભરી આવ્યું. પછી તરતજ સાત પગલાં પાછા વળ્યા કે છેકશ મા મા એમ કહેતા જાગ્ય અને કહેવા લાગ્યા, કે હું માતાજી! મને આ પુરૂષ મારવા આવેછે, તે સાંભળી વંકચૂલને ક્રષ ઉપશાંત થઇ ગયા અને કહેવા લાગ્યું, કે અરે મેં સ્ત્રીપુત્રને માર્યા હાત તેા કેટલું પાપ લાગત? અને પશ્ચાત્તાપ કરવા પડત, પરંતુ મેં લીધેલે નિયમ આડા આવ્યું અને કાઇને ઘાત પણ થયા નહિ. આ ઉપરથી એમ સમજવાનું કે દરેકે સ્વલ્પ પણ નિયમ ગ્રહણ કરવા. ૧૦.
૮.
येन यश्वापि हि स्तोकः कालस्य नियमः कृतः । तस्यापि निष्फलो न स्यात् सप्तपृष्ठकचोरवत् ॥ १ ॥
નાનામાં નાનું ને સહેલામાં સહેલું કાંઇ પણ પચ્ચખાણ (નિયમ) જો લેવામાં આવ્યું હોય તેા અમૂલ્ય લાભદાયી છે એમ દર્શાવી આ નિયમફળ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
-* पर्वणिकत्र्तव्याकर्त्तव्य - अधिकार. *ૐ
નિ યઅને પાળવામાં પવની જરૂર હોવાથી દરેક ધર્મ શાસ્ત્રમાં જે જે પના દિવસ કહેલ છે, તેમાં પુણ્યદાન વગેરેનું વિધાન જણાવ્યું છે, તેમાં વળી ચતુર્માસ (ચામાસા ) માં આઠ માસકરતાં વિશેષ ધમ પાલન કરવાનું બ્રાહ્મણધમ તથા જૈનધમના પુસ્તકામાં જણાવ્યું છે. કારણકે ચતુર્માસમાં સૂર્યંનાં કિરણા પૃથ્વીઉપર સ્પષ્ટ ન પડી શકવાથી અનેક રાગાને તથા તે ગાને ઉત્પન્ન કરનાર જન્તુઓનેા ઉદ્ભવ થાયછે. તે તે રાગેથી ખેંચવા ખાતર અને પરિણામે મેક્ષ સુખ પ્રાપ્ત કરવા
MIND