________________
પરિચછેદ. દયા અધિકાર.
૧૦૧ મનુષ્યનું કૃપાવ છું ચિત્ત આયુષ્યની અભિવૃદ્ધિ કરે છે, શરીરની શોભામાં વધારે કરે છે, નામ અને કુળને ગરિષ્ઠ (ઉજવળ) કરે છે, ધનની વૃદ્ધિ કરે છે, બળમાં વધારો કરે છે, પ્રભુત્વમાં (હોદ્દાની) વૃદ્ધિ કરે છે, આરોગ્યને વિઘરહિત બનાવે છે, ત્રણ જગતમાં પ્રશંસા ઉત્પન્ન કરે છે અને સંસારસમુદ્રને સુખે તરી શકાય એવું કરે છે, (અર્થાત્ જે પુરુષનું ચિત્ત હિંસાથી રહિત છે તે પુરૂષને સર્વ પદાર્થ પ્રાપ્ત થાય છે). ૨૮.
પશુ પંખીઉપર દયા કરે.
રાગ-મરશીયે.
હાય ! હાયરે મારે પશુને હત્યારે, માંસ માટે કે પ્રાણું એના યારારે;
હાય! હાયરે મારે પશુને હત્યારા–ટેકટ પશુ રાજા પ્રજાને ખજાને, આલમને એ આંબે મજાને; ફળ દહીં દૂધ ઘીનાં દે દાનેરે.
હાય. ૨૯ પાપી ફળદ્રુપ પશુઓને કાપે, પશુ વિના પડાય દેશ પાપે;
દક્ષ વૃક્ષ રાખીને ફળ માપરે. ભ્રમર માલતી મકરંદ ચૂસે, પુષ્પ પડે ન પંડ નિજ તેણે;
પશુ પાળી સુજાણ દેહ રે. દુનિયાની દાલત ગાય માતા, એના પુત્રો ખરા અન્નદાતા;
કરી બતી આપે સુખ શાતારે. કરે ખાતર બેડ જળ ઝીલી, કણ કાહે કણસલાં પીલી;
ભરે કેઠીઓ ભાર વહી લીલીરે એવા જગ પ્રતિપાલક ધોરી, એની જન્મદાતા ગાય ગારી;
એને મૂકે કસાય ની કેરીરે. પશુ માત્ર તરશે ભૂખ સહેતા, સાત્વિક મલાઈ ઘી દેતા;
ટાઢ વેઠીને દે ઊન ઘેટાંરે. એને મારે તે માથું ધરે છે, હાથ ઝાલે ન રેક ડરે છે;
હાય! નાંખી નિશાસે ઝુરે છે. ભાજીપાલ ને અફળ જાણે, દહીં દૂધ મલાઈ ધી માને;
સાદે સ્વચ્છ ખેરાક મજાનેરે.