________________
પરિચછેદ.
દયા–અધિકાર. સ્થૂલ મનુષ્યાદિ પ્રાણીઓમાં સંક૯પ જેમાં મુખ્ય છે એ ત્રણ પ્રકારને એટલે મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમોદન કરવું, ત્રિવિધ વિનાશ ભાવ તેને પણ ત્યાગ કરવો. સંસારને નિસ્તાર કરનાર આ ધર્મ સર્વ વ્રતમાં રાજાતુલ્ય છે, અર્થાત્ જીવને મુક્તિદાન આપે છે. ૨૩.
જીવહિંસાનાં (પાપનાં) પરિણામે.
ફર્વગ્રા. दारिद्यदौर्भाग्यकुणिखकुष्ठिपङ्गुखतिर्यइनरकादिभेदैः । दुःखान्यनेकानि भवन्ति हिंसासम्भूतपापमचयेन पुंसाम् ॥ २४ ॥
દરિદ્રતા, દુર્ભાગ્યપણું, હુંઢાપણું, કઢીઆપણું, પાંગળાપણું, પશુયોનિ અને નરકાદિના ભેદથી અનેક પ્રકારનાં દુઃખે જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના સમૂહથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. ૨૪. જીવદયા રાખવાથી તેનું શ્રેય થયું?
उपजाति. पारापते मेघरथो नरेशो, दयापरः कीर्तिमवाप विश्वे । क्रमेण तीर्थङ्करशान्तिनाथभावेन भूखा प्रययौ शुभं सः ॥ २५ ॥
વર્મા , પૂર્વજન્મમાં પારેવાની જીવદયામાં તત્પર એવો મેઘરથ નામનો રાજા હતો તે દયામાં તત્પર થઈને જગત્માં કીર્તિને પ્રાપ્ત થયે તેમ ક્રમેથી તીર્થકર એવા શ્રીશાન્તિનાથભગવાનના સ્વરૂપે કરીને કલ્યાણને પ્રાપ્ત થયે, અર્થાત્ તીર્થકર પદ ભોગવી ક્ષે ગયા. ૨૫.
હિંસા એ મહટામાં મેહે જુલમ છે.
વશી .
रसातलं यातु यदन पौरुषं, कुनीतिरषाऽशरणो ह्यदोषवान् । विहन्यते यदलिनापि दुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ २६ ॥
सूक्तिमुकावली,