________________
૧૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે
સપ્તમ આ લોકમાં જે કોઈ પુરૂષમાં પુરૂષત્વ હોય તે તે રસાતલને પ્રાપ્ત થાઓ. કારણકે આ ચેખી અનીતિ છે કે-દુર્બળ અનાથ નિર્દોષ એ આ પ્રાણિઓને સમૂહ બળવાન એવા પાપી જનસમાજથી હણાય છે, હા હા મહા કષ્ટ છે! ખરેખર જગત્ રાજાવગરનું છે, નહિતર આ જુલમ ઉપર ધ્યાન કેમ ન અપાય? ૨૬.
દયાથી થતા લાભ.
શાવિત્રહિત (૨૭–૨૮). क्रीडाभूः सुकृतस्य दुःकृतरजःसंहारवात्या भवो
दन्वन्नौर्व्यसनाग्निमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणित्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला,
सत्त्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥ २७ ॥ હે ભવ્ય પ્રાણીઓ! છેનેવિષે દયા કરે, એટલે પિતાના દેહને કષ્ટ આપીને પણું જીવદયા પાળે. કારણકે તે દયા સુકૃતનું કીડાનું સ્થાનક છે, પાપરૂપી ધૂળને ઉડાવી દેવામાં વાયુના વિંટેલીયા સમાન છે (અથત કમરજને ઉડાડવામાં જીવદયા વિંટેલીયા જેવી છે), “પાપને ધૂળની ઉપમા આપવાનું કારણ એ છે કે પાપજ કમલનું કારણ છે.” વળી દયા સંસારરૂપ સમુદ્રને તરવામાં નાવરૂપ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘની ઘટાતુલ્ય છે, સંપત્તિઓને સંકેત સ્થાનમાં પહોંચાડનારી દૂતી છે, સ્વર્ગમાં જવામાટે નિસરણરૂપ છે, મુક્તિરૂપ સ્ત્રીની વહાલી સખી છે, દુર્ગતિના દ્વારને આડી દેવાની ભેગલ સમાન છે, એમ જાણી અને વિષે દયા કરવી એજ ઉત્તમ છે. ૨૭,
અહિંસાથી લાભ. आयुदीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं,
वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् । आरोग्यं विगतान्तरं त्रिजगतः श्लाघ्यखमल्पेतरं, संसाराम्बुनिधिं करोति मुतरं चेतः कृपान्तरम् ॥ २८ ॥
सिन्दूरप्रकर,