SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ સામાયિકથી થતા ફાયદા. માર્યા (થી ૩). समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् । आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓનું આયુષ્ય બાંધે તેને નીચલા સ્લેકમાં ગણાવ્યા પ્રમાણે પલેપમ કહે છે. ૧. वाणवई कोडीओ लकागुणसहि सहस्सपणवीसं । नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસેપચીશ પપમ; તથા તે ઉપર એક પલેપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨. सत्तहतरि सतसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥ सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સત્યે તેર હજાર સાતસે ને શીતેર પપમ તથા એક પલેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩ નવમું સામાયિક વ્રત. ઉપનાતિ (૪-૫). सावयकर्मप्रतिषेधनेन, मनोहरध्यानविधानशीलैः । अन्तर्मुहूर्त परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रत तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મનહર (દેવના ધ્યાનમાં કાર્યશીલ (તત્પર) એવા શ્રાવકે બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે ૪.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy