________________
વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જો,
સંયમની દૃઢતા કરવાસારૂ સંસારનું મિથ્યાત્વ. अलीक एव त्वद्भावो, मद्भावोऽलीक एव च । अनुभूतोऽप्यसद्रूपः, स्वप्ने स्वमरणं यथा ॥ ६ ॥ એક ગુરૂ પેાતાના શિષ્યને ઉદ્દેશીને કહેછે કે, તારા ભાવ ( રહેવાપણું) અસત્ય છે. તેમ મારો ભાવ ( રહેવાપણું ) પણ અસત્ય છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરેછે કે આ મ્હારી તમારી ભાવ પ્રત્યક્ષ અનુભવાયછે છતાં અસત્ય કેમ ? તેના જવાખમાં ગુરૂ જણાવેછે કે હું, તું, તારૂં, મારૂં વગેરે સંસાર અનુભવાયછે તે પણ તે મિથ્યા છે. ત્યાં દૃષ્ટાન્ત આપેછે કે-જેમ સ્વપ્રામાં પેાતાનું મસ્તક છેદાઈ જાયછે અને મરણ થયું એમ સ્વમાના દૃષ્ટાથી અનુભવાયછે છતાં ખાટુ છે એમ અત્ર સમજી લેવું. ૬.
કર્મથી અંધન ન થવુ જોઇએ અને જ્ઞાનથી મુક્તિ થવી જોઇએ.
૮૨
तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये । आयासायापरं कर्म, विद्यान्या शिल्पनैपुणम् ॥ ७ ॥
જે કર્માં જીવનું અન્ધન નથી કરતું તે ક અને જે મેક્ષમાટે છે છે અર્થાત મેાક્ષસુખને આપેછે તે વિદ્યા (જ્ઞાન). આથી બીજી જે કમ તે કેવલ પરિશ્રમમાટે છે અને મેાક્ષપ્રદ વિદ્યાથી બીજી જે વિદ્યા (જ્ઞાન) તે કડીયા વગેરેના કાર્યના નિપુણપણા જેવું છે અર્થાત્ પરિણામે નષ્ટ સ્થિતિવાળું હાવાથી નિષ્ફળ છે ૭.
મતાંતરથી ચમની વ્યાખ્યા. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यपरिग्रहः ।
इष्टानिष्टपरा चिन्ता, यम एव प्रकीर्त्तितः ॥ ८ ॥
સમ
પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચારી ન કરવી, બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું, ઇષ્ટ (ઇચ્છેલું), અનિષ્ટ ( ન ઇચ્છેલું ) સુખદુઃખ તેથી ભિન્ન પ્રકારનું ચિન્તન કરવું અર્થાત્ સાંસારિક સુખદુઃખમાં આસક્ત ન થવું, તેને યમ કહેલ છે. ૮.
તપનું સ્વરૂપ.
अहिंसा सत्यवचनमानृशंस्यं दमो घृणा ।
एततो विदुरा, न शरीरस्य शोषणम् ॥ ९ ॥
शार्ङ्गधरपद्धति.