________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ લેકમાં સત્પાત્ર કહે છે અને જે તેવા અતિથિને માટે અન્નાહ આપવામાં આ વ્યું હોય તે તે આલેક, પરલોક બજેમાં કલ્યાણરૂપ થાય છે. ૨. સત્પાત્ર, ઉત્તમદાતા અને શુભ વસ્તુનું દાન આ ત્રણ
વસ્તુઓ એકત્ર થવી દુર્લભ છે. पा प्रदाता शुभवस्तुलाभो, भवेत्रिवेण्याः शुभसङ्गमस्तत् । श्रीचन्दनाश्रीधनसार्थवाहीशालिभद्रोपमयेष्टसिद्धिः ॥३॥
नरवर्मचरित्र. સત્પાત્ર (અતિથિ), ઉત્તમ પ્રકારને શ્રદ્ધાળુ દાતા અને શુભ વસ્તુનું દાન તે આ ત્રણ-ત્રિવેણને શુભ સંગમ થાય તે શ્રીચન્દનાબાઈ (ચંદનબાલા), શ્રીધનસાર્થવાહ અને શ્રીશાલિભદ્ર શેઠની માફક ઈષ્ટ કાર્યની સિદ્ધિ થઈ જાયછે. તે તે આખ્યાયિકાઓ પરંપરાથી જાણી લેવી.
પિતાની કેટલીક એગ્ય વસ્તુઓનું પાત્રને દાન આપવાથી ઉત્તમ ઈષ્ટ લાભ મેળવી શકાય છે એ બતાવી આ અતિથિસંવિભાગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
સંજ-વિવાર.
-
શું અતિથિને સંખ્યાવિના સંયમ ટકી શકતું નથી તેથી સંયમ કે જેના છે, છ3 ૧૭ ભેદ ચારિત્રવર્ણનના અધિકારમાં કહેવામાં આવ્યા છે તે સંયમને ભિન્ન ભિન્ન ધર્મનાં પુસ્તકમાં અનેક રીતે વર્ણવે છે તે બાબતઉપર સુજ્ઞ જનસમાજનું ચિત્ત ખેંચવા આ અધિકાર શરૂ કરાય છે.
સંયમના ભિન્ન ભિન્ન પ્રકારે.
મનુષ્યy (થી ૧). अहिंसा. सत्यमस्तेयं, ब्रह्मचर्य सुसंयमः ।
માંસનપુયાળો, મોગનવર્ગનણ છે ? મકા માટે આ અધિકારના કો પુરાણાદિકથીજ લેવામાં આવેલ છે જેથી તેઓ પણ સંયમ કેને કહે છે તે ધ્યાનમાં આવે.