________________
પરિચ્છેદ | દશાવકાશિકત-અધિકાર
સમતાવ્રતનો પ્રભાવ. ध्वान्तं दिनेशोरिंगणं जिगीषुर्यतिः प्रमादं कुनयं विवेकी । हन्ति क्षणेनैव तथा कुकर्मजालं करालं समता हिनस्ति ॥५॥
નવરિત્ર. સૂર્ય અન્ધકારને. વીપુરૂષ શત્રુના સમૂહને, યતિવર્ય પ્રમાદને, વિવેકી પુરૂષ અવિનયને, ક્ષણમાત્ર કાળથી જેમ નાશ કરે છે, તેમ અન્તકરણ (મન ની સમતા (સમાયિક વ્રત) ભયંકર એવાં કુકર્મોના સમૂહને નાશ કરે છે. ૫. તે આ પ્રમાણે સમતા બતાવી સામાયિક વ્રત અધિકાર પૂર્ણ કરવામાં અાવે છે.
-
શાવરાત્રિતઅધિકાર. --
સામાયિક શુદ્ધ થયા વિના દેશાવકાશિકત્રત ટકી શકતું નથી તેથી
કે દેશાવકાશિક નામનું શ્રાવકેનું આ દશમું વ્રત છે. તેમાં નિરંતરની વ્યાવહારિક ક્રિયાઓમાં ઓછું એઠું સત્ શ્રાવકેએ કરતા રહેવું તે આ વ્રતને ઉદ્દેશ છે કારણકે લેભ–મેહને પલે પડી દેશભ્રમણમાં જેમ જેમ માણસ આગળ વધે છે તેમ તેમ આશા અને અસંતોષને લીધે તેમાં વધારે વધારે ફસાતે જાય છે માટે એ જાળમાંથી છૂટવાને અને સંતેષથી પિતાના કર્તવ્યમાં પરાયણ રહેવાને આ વ્રત જરૂરનું છે.
શ્રદ્ધાળુ શ્રાવકેનું નિત્ય નિયમિત થતું દશામું દેશાવકાશિક નામનું વ્રત
उपजाति. यदिग्व्रतं तद् गमनप्रमाणं, समिप्यते प्रत्यहमेव धन्यैः । प्रतानि यद्वा सकलानि देशावकाशकाख्यं दशमं व्रतं तत् ॥ १॥
નવનિ