________________
પરિચ્છેદ
ચારિત્રસુખ-અધિકાર
अकुलीन कुलीनः स्यात्सदाचारधुरन्धरः।
વયુદ્ધક્ષત્તિ, ફળો ત્રાનિર્મસ્ટા ૨. સદાચાર પાળવામાં પરાયણ (સદાચરણ) પુરૂષ, અકુલીન (હીનજાતિને) હોય તે પણ કુલવાન ગણાય છે (થાય છે). જેમ એક પક્ષમાં (બાજુમાં) અપવિત્ર-મલયુક્ત હોવા છતાં પણ દર્પણ (આરાસો) આચારમાં (ચારિત્રમાં) શુદ્ધ દેખાય છે તેમજ કુળ નીચ હેવા છતાં પણ સદાચારથી પુરૂષ નિર્મળ ગણાય છે. ૨. વળી
अपवित्रः पवित्रः स्यादासो विषेशतां भजेत् ।
मूलं लभेत ज्ञानानि, मजुदीक्षाप्रसादतः ॥ ३ ॥ સુન્દર દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પવિત્ર થાય છે, સેવક સર્વાધિકારિત્વને પામે છે, મૂર્ણ જ્ઞાન મેળવે છે; તે જે અધિકારી હોય તેમને માટે તો કહેવું જ શું? ૩.
ચારિત્ર સેવનારને કાંઈ પણ અલભ્ય રહેતું નથી.
दीक्षोल्बणगुणग्रामक्रियालीनस्य देहिनः। ..
जायन्ते त्रिजगत्सम्पदन्धयः सर्वलब्धयः ॥ ४ ॥ દીક્ષારૂપ નિર્મળ (ઉગ્ર) ગુણગાની ક્રિયામાં આસક્ત (દીક્ષાના ઉત્તમ ગુણગ્રાહી) પુરૂષને ગેલેક્સમાંની સમગ્રસંપત્તિ મળે છે કે જે મળ્યા પછી કઈ પણ લબ્ધિ બાકી રહેતી નથી. ૪.
ચારિત્રથી અલભ્ય લાભ. दत्ते महत्त्वमृध्यादि, जनस्य ननु जीवतः।
महानन्दपदं नित्यं, दत्ते दीक्षा परत्र च ॥ ५॥ દીક્ષા (મનુષ્યને) જીવતે હોય ત્યાં સુધી અનેક પ્રકારની સમૃદ્ધિ આપે છે અને પરલોકમાં નિત્ય (નાશવિનાનું) મહા આનંદયુક્ત સ્થાન આપે છે. ૫.
તથા–
काहिकीलनीमन्त्रः, संवेगरसकूपिका । निर्वाणभूभृदास्थानी, तपस्या पारमेश्वरी ।। ६॥