________________
*
૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ વ્યથા (૨૩-૨૪). अर्थानामीशिषे सं वयमपि च गिरामीश्महे यावदथै,
शूरस्वं वादिदर्पज्वरशमनविधापक्षयं पाटवं नः । . सेषन्ते खां धनाढ्या मतिमलहतये मामपि श्रोतुकामा, ... मय्यप्यास्था न ते चेत्त्वयि मम नितरामेव राजननास्था ॥२३॥
મહરિવૈરાગરાત હે નૃપ! તમે જેમ દ્રવ્યના અધિપતિ છે તેમ અમે પણ જરૂર જેટલી (અર્થવાળી) વાણીના અધિપતિ (પુષ્કળ શાસ્ત્રવેત્તા) છીએ, તમે જેમ લડવૈયા છે, તેમ વાદક (વાદ કરનારા) ના અભિમાનરૂપી વરને તોડવામાં અમારી પુષ્કળ ચતુરાઈ (લડાઈની કવાયત) છે, જેમ ધનાઢય પુરૂષે તમને સેવે છે તેમ અંતઃકરણની શુદ્ધિને માટે શ્રેતાઓ અને સેવે છે, (અમો તમારાથી ઉંચી સમૃદ્ધિવાળા છીએ) છતાં અમારા ઉપર તમને જે આસ્થા (માન, દૃષ્ટિ) ન હોય તે તમારા ઉપર અને આસ્થા છે જ નહિ. ૨૩.
શ્રમણત્વવિના અન્ય વસ્તુ દુખપ્રદ છે. नो दुःकर्मप्रयासो न कुयुवतिसुतखामिदुर्वाक्यदुःखं,
राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतपस्तत्र यत्नं कुरुध्वम् ॥ २४ ॥
सूक्तिमुक्तावली. હે ઉત્તમ બુદ્ધિશાળીઓ! શ્રમણત્વમાં દુઃખદ કમેને પ્રયાસ નથી, ખરાબ કરી, પુત્ર, સ્વામીના દુર્વાક્યનું દુઃખ નથી, રાજાદિને નમવાનું નથી, ભજન, વધ, દ્રવ્ય, સ્થાન આદિની ચિન્તા પણ નથી, જ્ઞાનની પ્રાપ્તિ, લોકમાં પૂજા શમનાં સુખમાં પ્રીતિ, અને મૃત્યુબાદ મેક્ષાદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણો શ્રમણત્વમાં છે માટે તેમાં પ્રયાસ કરે. ૨૪.
'કેવાં સાધનથી સુખ ઉત્પન્ન થાય તે બતાવી આ ચારિત્રસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.