________________
૧૭.
ચારિત્રવર્ણન-અધિકાર.
યોગી કુટુંબી છતાં નિર્ભય. धैर्य यस्य पिता क्षमा च जननी शन्तिश्चिरं गहिनी, ..
सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः। शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजन. मेते यस्य कुटुम्बिनो वद सरवे कस्माद्भयं योगिनः॥ २१ ॥
કુમાપિતરત્રપાળ્યા. ધીરજ જેમનો પિતા છે, ક્ષમા માતા છે, શાતિ ઘણુ સમય સુધી ની સ્ત્રી છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને નિયમ ભાઈ છે, પૃથ્વીતલ શચ્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેમને ભેજન છે. હે મિત્ર! આટલાં જેમનાં કુટુમ્બીએ છે તે ગીને તેનાથી ભય રહે છે? (કેઈથી પણ નહિ). ૨૧. નિસ્પૃહ મહાત્માની રાજાપતિ ઉક્તિ.
માજિની. वयमिह परितुष्टा वल्कलस्वं च लक्ष्म्या,
सम इह परितोषो निर्विशेषो विशेषः। .. स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोऽर्थवान्को दरिद्रः ॥ २२ ॥
- મનૅરિવૈરાગરાતિ. હે રાજન! અમે વલ્કલથી (વૃક્ષની છાલથી) સંતેષ પામીએ છીએ. તમે લક્ષમીથી (સમૃદ્ધિથી) સંતોષ પામે છે, આ પ્રમાણે વિચાર કરતાં મારે અને તમારે સંતેષ સમાન છે પણ ખરું જોતાં મારામાં અને તમારામાં કંઈ ફેર નથી તેમ નથી (ઘણેજ તફાવત છે ). જેને પુષ્કળ તૃષ્ણા હોય છે તે દરિદ્ર થાય છે, પણ જ્યારે મને સંતોષ પામે છે ત્યારે દરિદ્ર એ કોણ અને અર્થવાન પણ કોણ?
સારંશ—અમે કષાય વસ્ત્રથી અને તમે કશેય (રેશમી) વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્ર કેણુ? સંતોષ મેળવ્યો એટલે રાજા અને દરિદ્ર બેઉ સરખા છે; રાજા સમૃદ્ધિથી સંતુષ્ટ રહે છે, તેમ ગરીબ પિતાના (પ્રારબ્ધાનુસાર) જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર શો? કંઈજ નહીં. (પરંતુ હે રાજન તું અસંતોષી હોવાથી દુઃખી છે). ૨૨.