________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
સમ
મહાદિક જે ચારિત્રનાં મહા દુઃખ છે તેને છોડી દેવાં, વા.
',
मोहमरोहः प्रसरनिवार्यः, स क्रोधबोधो हृदये न धार्यः । मानो न मान्यो मदलोभमाया, दुःशीलजाया इव यत्र हेयाः ॥ २० ॥ જેમાં માહુ ( મેહની કર્મ) ના પ્રરાહુ (અંકુર) તે જ્યાં ઉત્પન્ન થાય કે તેનું નિવારણ કરી દેવું અને ક્રોધરૂપી ચોધાને હૃદયમાં ધારણ ન કરવા. માન ( અભિમાન ) ને માન ન આપવું, તથા મનુ” (ગ), લાભ અને માયાના દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓની માફક ત્યાગ કરી દેવા, અર્થાત મહુ, ક્રોધ, માન, મદ, લાભ અને માયા આ બધાં ચારિત્રને દુઃખરૂપ છે. તેથી તળું દેવાં જોઇએ. ૨૦.
સાંસારિક મમતાત્મક વિષયા પણ ચારિત્રને દુઃખરૂપ છે,
૩૫ઞાતિ.
परीषहा यत्र सदैव सह्या, न चित्तवृत्तिर्विषयेषु योज्या | आजन्मचर्या बहुधा तपस्या, न कापि कार्या ममता वपस्या ॥ २१ ॥
જેમાં હમેશાં પરીષહે જે બાવીશ પ્રકારના છે તેને સહન કરવાજ અને ચિત્તની વૃત્તિ વિષયામાં ન જોડવી, જન્મથી મરણુપર્યંત ઘણા પ્રકારની તપસ્યા કરવી અને કોઇ પણ દિવસ મમતાનું ક્ષેત્ર ન વાવવું અર્થાત્ સાંસારિક મમતાત્મક વિષયામાં આસક્ત ન થવુ' અને આખા જન્મ તપસ્યામાં ગાળવે. ૨૧.
હાસ્ય વિગેરે છ પ્રકારના કાપા ચારિત્રના દુઃખરૂપ છે.
૬૪
વા.
दुःपालशीलं परिपालनीयं, वैराग्यरनं हृदि लालनीयम् । भूम्येव सर्वा सहता विधेया, हास्यादिषट्कोपचितिः महेया ॥ २२ ॥ જે શુદ્ધ ચારિત્ર દુઃખથી પાલન કરી શકાય તેવું છે, તે ચારિત્રનું યથા રીતે પરિપાલન કરવું, ખીજાં સાંસારિક હીરામાતીના દાગીનારૂપી રત્નાના વિચાર
* જાતિ-કુળ-ખળ–રૂપ-તપ-લાલ-સૂત્ર અને મોટાઈ એ આઠે પ્રકારના મદ એટલે ગ.