________________
વ્યાખ્યાન સાહિત્યસ’બ્રહ—ભાગ ૨ જે.
સસમ
શ્રાવકાએ પદાથાના ભાગોપભોગ અમુક પ્રમાણમાંજ લેવા. રૂપજ્ઞાતિ.
कुर्वन्ति संख्यां भविन भोगोपभोगयोर्यत्र विचित्ररूपाम् । तत्सप्तमं पापनिवृत्तिहेतु भोगोपभोगतमाहुर्याः ॥ १ ॥
જેમાં ઉત્તમ શ્રાવકો ભાગ તથા ઉપલેગની ભિન્નભિન્ન રૂપવાળી સંખ્યા કરેછે એટલે “ અમુક પદાથેજ ઉપયેગમાં લેવાં તે આટલી સંખ્યાસુધી વિગેરે” પાપાની નિવૃત્તિ (નિવારણ ) ના કારણરૂપ તે સાતમું શ્રાવકાનું લાગેાપભાગ નામનું વ્રત આ મુનિએએ કહ્યું છે. ૧
ભાગ તથા ઉપભોગનું સ્પષ્ટીકરણ ફવા (૧–૪).
पानान्नपुष्पादिकमेकवारं यद्भुज्यते प्राणिभिरेष भोगः । स्त्रीवस्त्रखादिरनेकशो यत्, सम्भुज्यते तद्धयुपभोगयोगः ॥ २ ॥
દૂધ વિગેરેનું પીવું, અન્ન અને પુષ્પ વિગેરે જે મનુષ્યાથી એક વાર ભાગવાયછે, તે ભાગ કહેવાયછે અને સ્ત્રી, વસ્ત્રો, ખાટલા વગેરે જે અનેક વાર લાગવાયછે તેથી તે ઉપલેાગ કહેવાયછે. ૨.
७२
જેમાં અનેક જન્તુઓનેા નાશ થાયછે એવા ભાગના પદાર્થના ત્યાગ કરવાની ભલામણ.
',
अस्मिन् व्रते यहुपापमूलं, मूलं फलं कन्दनिशाशनाथम् । तद्वर्जनीयं विरतिपन्नैः, श्रीधर्मपीयूषरसे रसज्ञैः ॥ ३ ॥ શ્રાવકાના આ ભાગે પભાગ નામના સાતમા વ્રતમાં જે મૂળ, ફળ, કન્દનું ભક્ષણ તથા રાત્રિભોજન વિગેરે જે બહુ પાપના મૂળરૂપ છે, અર્થાત્ જેના ગ્રહણમાં અનેક જન્તુને નાશ થાયછે તે વસ્તુ, વૈરાગ્યને પ્રાપ્ત થયેલ અને શ્રીજૈનધર્મરૂપી અમૃતના રસના તત્ત્વને જાણનારા એવા પુરૂષોએ વ દેવી. ૩. મહા પાપવાળું અંગારકર્મ (ભઠ્ઠી) વિગેરે છેડવાની ભલામણ. ૩૫નાતિ. अङ्गारकर्मादिकमुग्रपापसम्पादकं पञ्चदशमकारम्* ।
पचण्ड दुःखमदमङ्गभाजां, त्याज्यं महारम्भकरं कुकर्म ॥ ४ ॥
नरवर्मचरित्र.
* ૧ ઇંગલકમ—લુહાર, કુંભાર વિગેરે ભઠ્ઠીનું કામ.