________________
NAARARAANANNAAAAAAAAAAAANDAMANMAAAAAAAANAMAMMAAAAAAAAAAAAAAAAAAA
પરિચ્છેદ
અનર્થદડવ્રત-અધિકાર. ઉગ્ર પાપને સંપાદન કરનાર, દેહધારી જીને પ્રચંડ દુ:ખ આપનાર, પન્દર પ્રકારનું મહારંભ કરનારું અંગારકમ વિગેરે જે કુકર્મ, તેને ધર્મજ્ઞ શ્રાવકોએ ત્યાગ કરે. અર્થાત્ જેમાં ભઠ્ઠી વિગેરે સદા રહેવાથી અનેક જતુઓ નાશ પામે છે એવું સુખડિયા, કયા વિગેરેનું કર્મ ન કરવું. ૪
કેવા પ્રકારને વેપાર ન કર જોઈએ એ પણ આ ઉપરથી ટૂંકમાં દર્શાવી આ ભેગો ભેગવત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
નર્થëવ્રત–વિવાર.
-
સંસારીએ ભેગ કે ઉપગ ભેગવવા ખરા પણ તેમાં કોઈને દુઃખ છેડછી થાય તેવું કાંઈ કામ, તે કાંઈ વેપાર અને તે કાંઈ પણ વિચાર ન કરે, તેવાં અનર્થનાં સાધનો રાખવાં નહિ અને તે કેને પૂરાં પણ પાડવાં નહિ અને ટૂંકામાં જેમાં ફેગટ પ્રાણુઓની હિંસા થાય છે તે કાર્ય માંથી નિવૃત્ત થવું, તે બાબત જણાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
૨ વનકર્મા–વન કપાવવું વિગેરે. ૩ શકટકમં–ગાડી, ગાડાં બનાવી વેચવાં તે. ૪ ભાટકક –ગાડી, ગાડાં વિગેરે ભાડે દેવાં તે. ૫ રેટિકકર્મ–ખાણ (પૃથ્વી) વિગેરે ખોદાવવાને વેપાર. ૬ દંતવાણિજ્ય-હાથીદાંત, કસ્તુરી વિગેરેને વેપાર. ૭ લખવાણિજ્ય-લાખ, ગળી વિગેરેને વેપાર. ૮ રસવાણિજ્ય-મધ, મધ વિગેરેને વેપાર. ૯ વિષવાણિજ્ય–સોમલ વિગેરે ઝેરનો વેપાર. ૧૦ કેશવાણિજ્ય-પશુના વાળને વેપાર. ૧૧ યંત્રપિલનકર્મ–ઘાણી વિગેરે યંત્રને વેપાર૧૨ નિલંછણક–પ્રાણુનાં અંગછેદન જેમકે ગોધલા કરવા વિગેરેના વેપાર. ૧૩ વાગે દાવણ્યા–અગ્નિ સળગાવી દાહ મેલે. ૧૪ જલશેષણકમ– તળાવ, નદી વિગેરે શોષણ કરાવવાને વેપાર. ૧૫ મનુએ તથા હિંસક પશુને વિક્રય-સ્ત્રીઓ તથા કુતરા વિગેરેને
વેપાર.