________________
પરિચ્છેદ.
ભાગા પલાશ-અધિકાર
૭૧
પૂર્વપદ્યમાં વાદીને એવા મત છે કે કામનાહિત ભક્ષણ કરાતું માંસ, અન્ન ખરેાખર છે તે ખાખતનું ખંડન કરતાં કવિ જણાવેછે કે જો તારે તા ન હોય તે પૃથ્વીમાં જુદા જુદા પ્રકારને પાપરહિત આહારવર્ગ (અન્નાદિ પદાર્થ) સુલભ રીતે મળી શકેછે છતાં વિવિધ પ્રકારના આર’ભના દુઃખને ષીને તું માંસ શામાટે ખાયછે. અમે તૃષ્ણાથી માંસ ભક્ષણ કરતા નથી, જેથી નિર્દોષ છીએ, તે કેવળ તેનુ ધૃતપણુંજ છે; કારણકે તે લેાકા જે પશુએની હિંસા કરી જે સંપાદન કરેછે, તે શું માંસ નથી ? એટલે શું અન્ન થઇ ગયું છે? અર્થાત્ કે તે માંસજ છે. માટે માંસાહાર કરનારા દાંભિકાનો ભજ આ ઉપરથી પ્રસિદ્ધ થાયછે; કારણકે ગૃદ્ધિ (ઇચ્છા) વિના પશુદ્ધિ સા થતીજ નથી. ૨.
એમ સિદ્ધ કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. આવીજ રીતે અન્ય વ્યવહારોમાં પણ મર્યાદા મૂકાય તેમાં દાષ રહેલા છે. ૩.
भोगोपभागवत- अधिकार. -
9
28 જેમ માંસનિષેધ છે તેમ વ્યાવહારિક વસ્તુમાં પણ મર્યાદાની અપેક્ષા છે સાંસારિક પ્રત્યેક વિષયમાં અમુક હદસુધીજ આગળ વધવા જેવું છે. જો વિષયાને લેગ સ્વતંત્ર રૂચિને અનુસરીને થાય તે કાંઇ તેમાં આગળ વધવાની હજ રહે નહિ અને તેને કદી પણ છેડા આવે નહિ તેમ તેમાં ધર્મ-અધર્માંનું ભાન પણ રહે નહિ, માટે ધર્મશાસ્ત્રાપુર શ્રદ્ધા રાખી તેમાં કહેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નિહ. એ બહુ જરૂર છે. જનસમૂહુને ભાગ (લેાજનાદિ જે એક વખતજ ઉપયાગમાં આવેછે તે) અને ઉપભાગ (સ્ર, વસ્ત્ર, શય્યાદિ જે અનેક વખત ભાગવાયછે તે) અને દેહાદિના નિર્વાહ અથે તેના ઉપયોગ પણ કરવા પડેછે, પરંતુ તેમાં (ગ્રહુણુ કરવામાં) પ આ મહાત્માએ જેને વિહિત કહી ગયા છે, તેને ગ્રહણ કરવું અને જેને નિષેધ કરી ગયા છે, તે વસ્તુએ ગ્રહણ ન કરવી, તે ખામતનું દિગ્દર્શન ક રાવવાસારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવેછે.