________________
પરિચ્છેદ.
દ્વિગ્નત–અધિકાર.
કથનથી કુણાલ ઢાંકે, એટલા વિવેક છે
;
ફ્રાયી જન કાણુ વધારે નહિ તેાપણ આઇસને તેના જેવી કહું ... દલપત કહે, આળસ સમાન ભુંડી આળસજ એક છે ;
૬૯
૧૪
દલપતરામ.
પ્રમાદથી ઇષ્ટ સ્થાને પહેાંચી શકાતું નથી માટે તેને અવસ્ય ત્યાગ કરવા જોઇએ. એમ વારંવાર ખતાવી આ પ્રમાત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
-. વ્રિત-અધિકાર. 3
પ્રમાદ્રત્યાગી—ધર્મ દૃઢ શ્રાવકાએ નિયમપુરઃસર અમુક હદસુધીજ દશ ફુલા દિશાઓમાં ગમન આગમન કરવું તેમાં લક્ષ્ય ખેંચવાસારૂ આ અધિકાર આર’ભાયછે.
શ્રાવકાનું છઠ્ઠું વિન્નિતિવ્રત કહેછે ૩૫નતિ.
विदिक्षु दिक्षूर्ध्वमधो गर्यत्, सीमाप्रमाणं क्रियते विधिज्ञैः । लोलाम्बुधेः सेतुसमं विशिष्टं, षष्ठं भवेदिग्विर तिव्रतं तत् ॥ १ ॥ नरवर्मचरित्र.
ઇશાન વિગેરે વિદિશા, પૂર્વાદિ દિશા, નીચે અને ઉપર ગતિનું (જવાનું) જે સીમાનું પ્રમાણુ વિધિજ્ઞ મહાત્માઓએ કહેલું છે, અર્થાત્ શ્રાવક ગૃહુસ્થ એટલા સ્થળમાંજ જવું, આવવું, કરવું. તે પ્રમાણે જે શ્રાવક ગૃહસ્થ વર્તે છે તે ચપલ સમુદ્રના કાંઠા સમાન ઉત્તમ એટલે કે સમુદ્ર ઘણા ચપલ છે, પરંતુ જે કાંઢાઉપર ગતિ કરતા નથી તેના સરખુ શ્રાવકનુ હુ વિશ્મિરતિ
નામનું વ્રત છે. ૧.
સંસારમાંથી તૃષ્ણાહિત કેમ થવું તેને માટે આ એક લેાકમાં મર્યાદા બતાવી આ દિગ્દત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.