________________
પરિ છે.
પ્રમાદત્યાગ–અધિકાર. પ્રમાદ અને મહાન સર્પનું હેઠું અન્તર દેખાય છે. એટલે પ્રમાદથી જન્મ જન્મ મૃત્યુ જીવને પ્રાપ્ત થાય છે એટલે પ્રમાદીને જન્મમરણ ટળતું નથી અને સર્ષથી મરણ થાય છે અથવા મંત્રાદિ ઉપચારે મળે તે વખતે મનુષ્ય જીવી પણ જાય છે. અર્થાત્ પ્રમાદ ઝેરી નાગકરતાં પણ વધારે દુખપ્રદ છે. ૨
પ્રમાદી યતિની પ્રત્રજ્યા નિષ્ફળ છે. #ષા વચ્ચે નોચ્છિન્ના, ચરો નામ મનઃ |
इन्द्रियाणि न गुप्तानि, प्रव्रज्या तस्य निष्फला ॥३॥ ક્રોધ, માન, માયા અને લાભ આમ ચાર પ્રકારના કષાયે જે મુનિના ઉરિચ્છન્ન થયા નથી અર્થાત્ નાશ પામ્યા નથી તેમ જેને પોતાનું મન આધીન નથી અને જેણે ઇન્દ્રિયને નિયમમાં રાખી નથી તે સાધુની પ્રવ્રજ્યા નિષ્ફળ જાણવી. ૩.
પાંચ પ્રકારના પ્રમાદ,
आयी. मद्दविसयकसाया निहाविगहायपंचमीभणीया ।
ए ए पंचपमाया जीवं पाडन्ति संसारे ॥४॥ આઠ પ્રકારના મદ, પાંચ ઇદ્રિના ત્રેવીશ વિષય, ચાર કષાય, નિંદા, ચાર વિકથા (સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજ્યકથા) એ પાંચ પ્રમાદે જીવને સંસારમાં નાખે છે. ૪.
સર્વ દુઃખનું કારણ પ્રમાદ છે.
વધા.. यत्सम्पत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता,
___ यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गाश्च यन्नो । यन्न स्वर्ग लभन्ते निखिलसुखखान मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥ ५॥
ભૂમુિવિટ્ટી. જગતમાં જે મનુષ્ય નિર્ધન છે અને દુઃખોથી મુક્ત થતાં નથી અને જે આધિ (મનપીઠ) વ્યાધિ (હપીડા) થી મુક્ત થતાં નથી, તેમ સમગ્ર