________________
૭૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ
*
-
વિદ્ગswામાંસાનકૂપળામાવલંડન-ષિાર.
-
છે તુ 5ષ્ણારહિત થવા માટે દિગ્દતના અધિકારમાં પ્રવાસની પણ હદ રાખવી
પછી અન્ય સાંસારિક વ્યવહારમાં મર્યાદા જાળવવાનું એની મેળેજ સમજાય છે. આમ છતાં ભેજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓને જેવાથી તેમનાતરફ કદાચ કેઇની વૃત્તિ અસ્થિર થઈ અવળા વલણવાળી બને તે તેથી પતિત થવાય છે એમ દેખાડવાને તે ભેજનાદિ વ્યવહારમાં મર્યાદા મૂકનારાઓની અગ્યતા ખુલ્લી કરવા તથા કેટલાક દાંભિક મસાણ યતિમ એમ કહે છે કે અમે તૃષ્ણારહિત છીએ જેથી અમારે માંસભક્ષણથી કાંઈ પ્રત્યવાય (પાપ) નું કારણ નથી તેવા વામમાગીઓને સમજાવવા ખાતર આ અધિકાર આરંભ છે એટલે આ અધિકારનું નામ વિતeળમાંસા રાષiામાવલંડન આપવામાં આવ્યું છે તેને અર્થ તૃષ્ણારહિત પુરૂષે માંસનું ભક્ષણ કરે છે તેમાં દોષ લાગતે નથી આ બાબતનું ખંડન છે.
મનકલ્પિત યુક્તિથી માંસનું ભક્ષણ કરવું નહિ.
વગ્રા. गृद्धिं विना भक्षयतो न दोषो, मांसं नरस्यान्नवदस्तदोषम् । एवं वचः केचिदुदाहरन्ति, युक्त्या विरुद्धं तदपीह लोके ॥ १॥
તૃષ્ણાવિના માંસનું ભક્ષણ કરનાર પુરૂષને પાપ લાગતું નથી કારણકે તે માંસ અન્નની માફક દેષરહિત છે, એમ કેટલાક પુરૂષે આ લોકમાં જે વચન ઉચ્ચારે છે તે વાક્ય પણુ યુક્તિથી વિરૂદ્ધ છે અર્થાત્ મનુષ્યબુદ્ધિને બંધ બેસતું નથી. ૧ માંસઉપર અભિરૂચિ હોય તેજ માંસભક્ષણ થાય છે.
उपजाति. आहारवर्गे सुलभे विचित्रे, विमुक्तपापे भुवि विद्यमाने । मारम्भःखं विविध प्रपोष्य, चेदस्ति गृद्धिर्न किमात्सि मांसम् ॥ २ ॥
सुभाषितरत्नसन्दोह.