________________
ચારિત્રદુઃખ-અધિકાર.
> ચારિત્રદુઃસ્વ—અધિ.
99999266EEEE
દઈને મૂળમાં પ્રવૃત્ત થતાં પહેલાં તે કામ કરવામાં અને છૂટથી
વાની પ્રથમ જરૂર છે. જ્યારે જગનાં કાર્યમાં પણ આમ નિરીક્ષણ કરવું પડેછે ત્યારે મેહ્વાપયેાગી ચારિત્ર જે સર્વ શાસ્ત્રના મૂળરૂપ છે તેના આરંભમાં તથા તેને યાવવિતસુધી નિભાવવાના કાર્ય'માં તેનાં સુખ જાણવાની સાથે તેમાં કઈ કઈ જાતનાં દુઃખા (વિઘ્ના) પ્રાપ્ત થાયછે તે ચરિત્રાનુરાગી સાધુએએ પ્રથમ પદે જાણવાની ઘણીજ જરૂર છે. કારણકે એક જનસંઘ એક રસ્તે જવાના હોય તે પણ તે રસ્તાસંબંધી અડચણાને પ્રથમ સમજી પછી તે માર્ગ ચાલેછે એટલે અમુક હદે ગામ આવેછે, અમુક હદે નિર્જળ પ્રદેશ આવેછે, અમુક હદમાં ચારના ભય રહેછે વિગેરે, તેમ ચારિત્રમાર્ગ દ્વારા મુક્તિપુરીમાં જવા ઇચ્છતા યતિવયે†એ તે માનાં વિઘ્ને જાણવાં જોઈએ. જેનું દિગ્દર્શન કરાવવા આ અધિકારને આરંભ કરવામાં આવેછે. એટલે સાવચેત રહી તે દુઃખાથી ખચી મુક્તિપુરીમાં નિર્વિઘ્ર રીતે સાધુએ જઇ શકે આવે ઉદ્દેશ છે.
પરિચ્છેદ.
અહિંસાવ્રતની દુષ્કરતા. અનુષ્ટુપ (૨ થી ૧૨).
समया सव्वभूएसु सत्तु मित्तेषु वा जगे । पाणायवायविरई जावज्जीवाए दुक्करं ॥ १ ॥
૫૯
જગમાં સઘળા શત્રુએ અને મિત્રાઉપર સમતા રાખવી અને કાઇ પણ જંતુની હિંસા કરવી નહિ. જીવિતપર્યંત પ્રાણાતિપાતવિરમણવ્રત પાળવું એ ખરેખર મહા કઠિન કામ છે.
૧.
* ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં જ્યારે મૃગાપુત્ર ચારિત્ર ગ્રહણુ કરવાની આના લેછે ત્યારે તેનાં માતાપિતા તે પુત્રને ચારિત્ર પાળવાની દુષ્કરતા સૂચવેછે, ગાથા ૧ થી ૧૯.