________________
સમુ.
જાજરૂ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. ६ सारणिता ७ रोगिणिता ८ अनाटिता ९ देवसुपनत्ता
૨૦ વછીy વંધિત | ૨ |
દીક્ષા દશ પ્રકારની કહેલી છે તે આ પ્રમાણે – પિતાની ઇચ્છાથી, ૨ કોધથી, ૩ કુટુંબની પ્રેરણાથી, ૪ સ્વમથી, ૫ ઉપદેશ સાંભળવાથી, ૬ ઉપદેશ યાદ આવવાથી, ૭ રેગથી, ૮ અનાદરથી, ૯ દેવતાના પ્રતિબંધથી તથા ૧૦ સંતાનના વાત્સલ્યથી દીક્ષા લેવામાં આવે છે. ૩૨.
આ પ્રમાણે વર્ણન કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
જન્મ રાત્રિભુવપાર. -
IN ચારિત્ર કેવું હોય તે બતાવી તેમાંથી (ચારિત્ર્યમાંથી) ઉત્પન્ન થતું Nહુંફ સુખ દર્શાવવા પ્રયત્ન શરૂ થાય છે. તે મનુષ્ય સુચારિત્રનું સેવન કરવાની ઘણી જરૂર છે, તેમના સેવનથી અને સાધ્ય વસ્તુ સાધી શકાય છે. સત્યાસત્યને વિચાર કરીને ગ્રાહ્ય અને ત્યાજ્યને બંધ થાય છે. વ્યવહારદશામાં ગ્ય વર્તન ચલાવી પરિણામે ઉત્તમ દશાએ પહોંચી શકાય છે, ચારિત્રયુક્ત મનુષ્ય કેવા સુખી અને નિસ્પૃહ હોય છે તે પણ તેમના સહવાસ સિવાય જાણી શકાતું નથી, માટે સંસારમાં સુખી દશામાં જીવન ગાળી મેક્ષપદારૂઢ થવાની ઈચ્છાવાળાને તે અવશ્ય સેવ્ય છે જેમનું વૃત્તાંત આગળ દર્શાવવામાં આવ્યું છે કે જે વાંચવા-વિચારવાથી તેમનું વર્ણવેલું ઉત્તમ તત્ત્વ સમજાશે એમ વિચારી આ ચારિત્રસુખ અધિકાર આરંભ કરવામાં આવે છે.
ચારિત્રની મહત્તા.
મનુષg[ (૧ થી ૮). तच्चारित्रं न कि सेवे, यत्सेवावशगः पुमान् ।
हीनवंशोऽपि संसेव्यः, सुरासुरनरोत्तमैः ॥ १॥ તે ચારિત્ર (સંસારમાં વર્તવાની શુભ રીતિ) ને હું કેમ ન લેવું? કે જેની સેવાને વશ (આધીન) રહેનારો પુરૂષ હીન વંશને હોય તે પણ દેવ, અસુર અને ઉત્તમ પુરૂએ સેવવા ગ્ય થાય છે. ૧.