________________
૪૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ ઉપર કહેલ ત્રયોદશવિધચરિત્રના સામાયિકાદિ પાંચ ભેટો કહે છે,
ઉપનાતિ, एवं चरित्रस्य चरित्रयुक्तैत्रयोदशाङ्गस्य निवेदितस्य । ब्रादिभेदन भवन्ति भेदाः, सामायिकायाः पुनरेव पश्च ॥ २६ ॥
આવી રીતે ચરિત્રયુક્ત મુની પુરૂએ નિવેદન કરેલ તેર અંગવાળા એટલે પૂર્વોક્ત પાંચબતે, પાંચસમિતિએ અને ત્રણગુપ્તિએ એ પ્રમાણે તેર અંગવાળા ચરિત્રના ગ્રતાદિના ભેદથી પુનઃ (ફરીને) સામાયિકાદિ (૧ સામાયિકચારિત્ર, ૨ કોપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધચારિત્ર, ૪ સૂમસં૫રાયચારિત્ર અને ૫ યથાખ્યાતચારિત્ર, એમ) પાંચ ભેદે થાય છે. ર૬.
- ઝા (૨–૨૮). વધાવિંશતિસ્તાિ પાવા થતા રામા
तेषां यथाख्यातचरित्रमुक्तं, तन्मिश्रतायामितरं चतुष्कम् ॥ २७ ॥
નિર્દોષ મહાત્માઓએ જે ચારિત્ર મેહનીની જે પ્રકૃતિના પચીશ કષા કહ્યા છે, તે કષાયના ક્ષયથી અથવા ઉપશમથી યથાવસ્થાત નામનું ચરિત્ર પ્રાપ્ત થયું કહેવાય છે, અને તે ક્ષય તથા ઉપશમની મિત્રતામાં બીજા ચાર (સામાયિક, છેદે સ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સૂમસં૫રાય) ચરિત્ર કહેવાય છે. ૨૭.
સદર્શન તથા જ્ઞાનના ફળરૂપ ચરિત્ર છે. सदर्शनज्ञानफलं चरित्रं, ते तेन हीने भवतो तृयैव । सूर्यादिसङ्गेन दिवेव नेत्र, नैतत्फलं ये न वदन्ति सन्तः ॥ २८ ॥
શુદ્ધ સમ્યકત્વ અને સજ્ઞાન તે બન્નેના ફળરૂપ ચારિત્ર કહ્યું છે, એટલે સદર્શન તથા જ્ઞાન હોય પણ તે સુચારિત્રથી રહિત હોય તે મેક્ષપ્રાપ્તિ થઈ શકતી નથીવાસ્તે તે નકામાં છે, એટલે ચારિત્રને ઉત્પન્ન ન કરનાર એવાં તે બને નિષ્ફળ છે, ત્યાં દૃષ્ટાંત આપે છે કે જેમ દિવસે સૂર્યાદિ પ્રકાશવિના (ગુફા વિગેરેમાં) બે ને વ્યર્થ છે અર્થાત નેત્રે છે છતાં પ્રકાશના અભાવમાં કાંઈ કામ કરી શકતાં નથી તેવી રીતે આ સમ્યકત્વદર્શન તથા જ્ઞાન તેજ ફળ નથી તેમ સંત મહાત્માઓ પણ જે બેને ફળ કહેતા નથી. જેથી ચારિ. જ ફળરૂપે છે. માટે જ મુનિઓએ ચારિત્રનું યથાર્થ રીતે સેવન કરવું. ૨૮.