________________
પર.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ જે પરમેશ્વરસંબંધી દીક્ષા ગ્રહણ કરવી તે કર્મરૂપી સપને બાંધવાને મંત્ર છે, સંવેગરૂપી રસની કુપિકા છે, મોક્ષરૂપી રાજાને રહેવાનું સ્થાનક છે.
સારાંશ-દીક્ષાનું પૂર્ણ પાલન કરવાથી કમ નાશ પામે છે, સંવેગ વૃદ્ધિ પામે છે અને મેક્ષની પ્રાપ્તિ થાય છે ૬. વળી–
कश्चिन्द्वजन्ममासादे, धर्मस्थपतिनिर्मिते ।
सद्गुणं विशदं दीक्षाध्वनं धन्योऽधिरोपयेत् ॥ ७ ॥ ધર્મરૂપી સુતારે બનાવેલ મનુષ્ય દેહરૂપી મહેલ ઉપર શુદ્ધ અને સારા ગુણવાળી દિક્ષારૂપી ધ્વજા કે ભાગ્યશાળી પુરૂષજ ફરકાવે છે.
સારાંશમનુષ્યજન્મ મેળવી શુદ્ધ ચારિત્ર પાળવું. કારણકે પશુપક્ષીની યોનિમાં આવાં ચારિત્રનો અભાવ છે. ૭.
દુખ એ સુખ છે. तदुःखमपि नो दुखं, निर्वाहो यत्र सुन्दरः। . વન્ય વાચા યુગનાં, શિસ્થિતૌ I & I
सूक्तिमुक्तावली. જે દીક્ષામાં નિર્દોષ નિર્વાહ છે, ત્યાં દુઃખ પણ દુઃખરૂપે નથી; કારણકે દેવ કે રાજાના મસ્તક ઉપર પુષ્પનું હારરૂપે જે બંધાઈને રહેવું, તે સ્તુતિ કરવારૂપ છે એટલે સુખપ્રદ છે પણ દુઃખરૂપ નથી.
સારાંશ ચારિત્ર પાળવામાં જે દુઃખ દેખાય છે તે માત્ર અજ્ઞાનથી જ ભાસે છે. કારણકે ખરું સુખ જે મક્ષ તે તેમાંથી (ચારિત્ર્યમાંથી) જે ઉદ્ભવે છે. ૮. સર્વકરતાં સંયમી (ચરિત્રસેવી) સુખી છે.
ઉપનાતિ (૧ થી ૨). न चक्रनाथस्य न नाकिराजो, न भोगभूपस्य न नागराजः । માણિત શાશ્વતમતાં , ચરસંતિયાતિ મુવિં વિરાધમ છે || -
આત્મસ્થિત (અવર્ણનીય), સદાને માટે રહેનારું (નાશરહિત), નિર્દોષ, બાધરહિત જે સુખ, સંયમી (તપસ્વી) ને છે તે ચક્રવર્તી રાજાને, ઈન્દ્રને, સમગ્ર ભેગના અધિપતિને કે નાગરાજને પણ નથી.