________________
છે
?
વ્યાખ્યાન સાહિત્યસત્ર-ભાગ ૨ .
ચોથી નિનિક્ષેપળનામની િિત. आदाननिक्षेपविधेर्विधाने, द्रव्यस्य योग्यस्य मुनेः स यनः । आदाननिक्षेपणनामधेयां, वदन्ति सन्तः समिति पवित्राम् ॥ १९ ॥ પિતાને (મુનિને) યેવ્ય એવા પદાર્થનું ગ્રહણ કરવું તથા તે તે સ્થાનમાં પાછું મૂકવું આવા કાર્યના વિધાનમાં મુનિનો જે યત્ર છે. તેને “આતાના નિક્ષેપ” નામની પવિત્ર “સમિતિ” પુરૂષ કહે છે, અર્થાત્ જતુઓને નાશ ન થાય તેવી રીતે પદાર્થનું ગ્રહણ નિક્ષેપનું કાર્ય કરવું. ૧૯
પાંચમી “પિન” નામની મતિ. - તે વિસારે નનનનુણ, દેડવિક અંગત માનિ |
पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समिति जिनेन्द्राः ॥ २० ॥
જે મુનિ ગામથી દૂર, વિશાલ, મનુષ્ય તથા જંતુઓથી રહિત, એકાન્ત, વિધહીન એવા સ્થળમાં મળને ત્યાગ કરે છે તેને જિનેન્દ્ર ભગવત્તે સાધુની
પ્રતિષ્ઠાન નામની પવિત્ર મતિ કહે છે અર્થાત્ સાધુએ ઉપયુક્ત સ્થળમાં મત્સર્ગાદિ કરવું. ૨૦
પાંચ તિને પ્રબંધ કોણ કહે છે? समस्तजन्तुपतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः। इमा मुनीनां निगदन्ति पञ्च, पञ्चवमुक्ताः समितीर्जिनेन्द्राः ॥ २१ ॥
સમગ્ર પ્રાણી માત્રનું પાલન કરવું એજ જેને એક અર્થ છે અને જેઓ પ્રાણાતિપાતાદિ પાંચ પ્રકારના આશ્રવ કર્મોનાં દ્વારેને બબ્ધ રાખવામાં સમર્થ છે અને જેઓ પંચત્વ (મરણધર્મ) થી મુક્ત થઈ ગયા છે એવા જિનેન્દ્ર ભગવન્ત નિશ્ચય કરીને મુનિઓની આ પાંચ સમિતિઓ કહે છે. ૨૧
ત્રણ પ્રકારની ગુપ્તિ. मवृत्तयः स्वान्तवचस्तनूना, सूत्रानुसारेण निवृत्तयो वा । યાતા ગિનેશ યાનિત તિલો, સપૂતાવિર્માન્યા II ૨૨II
મુનિએ પિતાની મન, વચન અને કાયાની જે જે પ્રવૃત્તિઓ કરવી અથવા તે તે કર્મોમાંથી નિવૃત્તિઓ કરવી તે સત્રને અનુસારેજ કરવી આવી રીતની