________________
૪૯
પરિચ્છેદ.
ચારિત્રવર્ણન-અધિકા. કષાયે ચારિત્રના ઘાતક છે.
उपेन्द्रवज्रा. कषायमुक्तं कथितं चरित्र, कषायवृद्धावपघातमेति । यदा कषायः शममेति पुंसस्तदा चरित्रं पुनरेति पूतम् ॥ २९ ॥
કષાયે (ક્રોધ, માન, માયા, લેભ) થી મુક્ત એવું જે ચરિત્ર તે કષાયે વધતાં નાશ પામે છે અને જ્યારે પુરૂષના કપાયદેષ શાન્તિને પામે છે, ત્યારે પાછું તે શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ૨૯
કષાય તથા ચારિત્ર્યને પરસ્પર શત્રુતા.
ઉપનિ (૨૦–૨). कषायसङ्गः सहते न वृत्तं, समाचक्षुर्न दिनं न रेणुम् । काषायसङ्गं विधुनन्ति तेन, चारित्रवन्तो मुनयः सदापि ॥ ३० ॥
જેમ હમેશાં ભીની રહેતી આંખ સૂર્ય કે રજને સહન કરી શકતી નથી તેમ કષાયને સંગ ચારિત્ર્યને સહન કરી શકતા નથી તેથી શુદ્ધ ચારિત્રવાળા મુનિઓ નિરંતર કષાયેના સંગને નાશ કરી નાંખે છે. અર્થાત્ પોતે તેમાંથી સદા મુક્ત રહે છે. ૩૦.
ચારિત્રથી પ્રાપ્ત થતી નિર્ભયતા. વિશેષાવિ સમર્થ, ચાહ્નિ વૃત્ત શરિત્તિવાનના मर्त्यस्य तस्य द्वितयेऽपि लोके, न विद्यते काचन जातु भीतिः ॥३१॥
- सुभाषितरत्नसन्दोह. સમગ્ર કલ્યાણની વિધિમાં સમર્થ એવું અને પૂર્ણ ચન્દ્રની કાતિ જેવું ઉજ્વળ જે મુનિ પુરૂષનું શુદ્ધ ચાત્ર છે, તેને લીધે મહાત્માને આ લેકમાં તથા પરલેકમાં પણ કઈ દિવસ કઈ જાતની બીક રહેતી નથી. અર્થાત્ જે આનન્દમય એવા મોક્ષસુખની અભિલાષા હોય તે શુદ્ધ ચારિત્રનું યથાર્થ આ અધિકારમાં કહ્યા મુજબ પાલન કરવું. ૩૧. શુદ્ધ ચારિત્ર પાળવાના સાધનરૂપ કઈ પણ પ્રકારની
દીક્ષાની જરૂર. दस विहापवज्जा पन्नत्ता तंजहा... १ छंदा २ रोसा ३ परिजना, ४ सुविणा ५ पडिसुया चेव