________________
*
* * * નnળખપતનનનન
પરિકેદ.
ચારિત્રવર્ણન-અધિકાર સંયમના સત્તર ભેદ,
માથા (૩ થી ૬). અનારિયળ, નિવ્રત પાવન aveત્રવિનિરિ સંયમ રાખે છે ? પાંચ પ્રકારના આશ્રવ (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈિથુન અને ૫ પરિગ્રહ) કર્મોથી વિરામ એટલે નિવૃત્તિ. પાંચ ઈન્દ્રિય (૧ ચક્ષુ, ૨ શ્રેત્ર ૩ ત્વચા, ૪ નાસિકા અને ૫ રસના) ને નિગ્રહ એટલે તેના વિષયમાંથી નિવૃત્તિ. ચાર પ્રકારના કષાયે (૧ કે, ૨ માન, ૩ માયા અને ૪ લેભ) ને વિજય કર તે અર્થાત તે કષાયોને આધીન ન થવું તે અને ત્રણ (૧ મન, ૨ વચન, ૩ કાયા) ના દંડની નિવૃત્તિ કરવી. આવી રીતે સત્તર વાળો સંયમ છે. ૧. .
યતા ધર્મ. जयणा य धम्मजणणी, जपणाधम्मरणपालणी होइ ।
तववुट्ठीकरी जयणा एगंतसुहावहा जयणा ॥२॥ યતા, ધમની ઉત્પત્તિ કરનાર માતા છે, યતા, ધર્મની પ્રતિપાલના કરનાર છે, યત્રા, તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે. ખરેખર થના, મહાદેવી છે, કે જે તે એકાંત-અદ્વિતીય-સુખસમુદાયને અર્ધનારી છે. ૨.
તથા–
जयणाइ वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं ।
सद्वाबोहणसेवण भावेणा राहओ होइ ॥३॥ થનાર્થે વર્તનારે જીવ, સમ્યકત્વમાં શ્રદ્ધા કરવાથી, જ્ઞાનના જાણપણાથી તથા ચારિત્રને સેવવાથી, આરાધક થાય છે. ૩.
અસંયતિ. पल्ले महइ महल्ले कुंभं पखिवइ सोहए नालिं । . अस्संजए अविरए बहु बन्धइ निज्जरइ थोवं ॥४॥
જેમ મોટા પાલા (એક જાતના મા૫) માં એક ઘડો ભરીને ફેતરાં નાખવામાં આવે અને એક પવાલું ભરીને કાઢવામાં આવે તેમ અવિરતિ અર્ક સંયતિ ઘણું કર્મ બાંધે અને થોડાં નિર્ઝરે ૪.