________________
શારદા સાગર
તેમાં સ્વજના ભાગ પડાવી શકતા નથી. અને જલ પ્રલયાદિ કુદરતી આફ્તાના કારણે નાશ પામતા નથી. આ ખજાના શાશ્વત છે. ખીજી વાત એ છે કે રાજાએ, શ્રીમતે બહાર જાય ત્યારે પેાતાના કિંમતી ખજાને સાથે લઇ શકતા નથી. કદ્દાચ લઇ જાય તા અહુ મેાટું જોખમ ખેડવુ પડે છે. પણ આત્માના ખજાના એવે છે કે તે જયાં જાય ત્યાં સાથે લઈ જઈ શકાય છે અને તેમાં કંઈ જોખમ ખેડવું પડતું નથી.
૧૧
દેવાનુપ્રિયા ! આ દ્રશ્ય ખાને મેળવવા માટે લેાકેા કેવા કેવા જોખમ ખેડે છે. કેટલી જહેમત ઉઠાવે છે. અંધારી રાત્રે ઘેાર જંગલના પ્રવાસ કરે છે. પહાડાની અંધારી બિહામણી ગુઢ્ઢાએમાં !ખă થાય છે. ચારે બાજુ પાણીના મેાજા ઉછળતા હાય, ખાવાપીવાની કોઇ ચીજ મળતી ન હેાય એવા એટેમાં પણ જાય છે. અને કેાઇ તેમના મામાં અંતરાય નાંખે તેા તેમની સાથે જીવ સાઢેસાટના યુદ્ધ પણ ખેલે છે. પણ આત્માના ખજાના મેળવવા માટે તમારે જંગલ પહાડા, ભેાંયરા કે નિર્જન બેટામાં જવાની જરૂર નથી. એ તમારી નજીક છે. અને તેમાંની વસ્તુઓ તમે સહેલાઇથી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ કઇ જેવી તેવી તક નથી. પણ એ ખજાનાની તમને એળખાણુ નથી એટલે મળેલી તકને ગુમાવી રહ્યા છે. આ તક ગઈ તે સમજી લેજો કે તમે જીવનભર રિદ્રી રહી જવાના.
બહુ મૂલ્યવાન આત્મિક ગુણુ રૂપી અનેક રત્ના આત્માના ખજાનામાં ભરેલા છે. તેમાંના એ ગુણુ રત્ના ખૂબ કિંમતી છે. તેમને પ્રકાશ અને છે. તેનું પાણી અને ખુ છે. તેમના નામ છે જ્ઞાન અને દર્શન. હવે જ્ઞાન કાને કહેવાય ને દર્શન કાને કહેવાય ? જ્ઞાનપ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણને આ કઇક” છે. એવા જે અસ્પષ્ટ કે સામાન્ય એધ થાય છે તે દર્શન છે. જ્ઞાયતે બંનેન સ્માર્ વ તિ જ્ઞાનમ્ ” જેના વડે કે જેનાથી જાણી શકાય તે જ્ઞાન. આ વ્યાખ્યા પ્રમાણે દનને પણ જ્ઞાનના ભાગ કહી શકાય. કારણ કે તે વસ્તુનું જ્ઞાન થવામાં ઉપયાગી છે.
"1
આ માનવદેહ પ્રાપ્ત કરીને આવા જ્ઞાન-દર્શન રૂપી ઉત્તમ રત્નાની પ્રાપ્તિ કરી લા, આ રત્નાની પ્રાપ્તિ થશે ત્યારે માનવ દેહની સફળતા છે. આ દેહ કરતાં પણ આપણા આત્મા વધુ મૂલ્યવાન છે. આત્મા દ્વારા શરીર શાલે છે. આત્મા વિનાના કલેવરની રૂપ–રંગની કંઈ કિ ંમત ખરી ? જ્યારે આત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે ત્યારે લાકે શુ કહે છે? હવે ઉતાવળ કરેા. શેની ઉતાવળ ? એ તે તમને ખખર છે ને ? (શ્રેતામાંથી અવાજ : = પેલા આત્મારહિત શરીરને ઘરમાંથી બહાર કાઢવાની) વધારે વખત રહે તેા મડદું ભારે થઇ જાય અને ઊંચકવું મુશ્કેલ પડે. એટલે જલ્દી વાંસવળીની અનાવેલી નનામીમાં આંધી શ્મશાન ભેગું કરી દઇએ.) લાકડાની ચિંતા ખડકી, અગ્નિદાહ ઈ ભડભડાટ ખાળી મૂકે છે. તમે જે શરીરને નિત્ય નવા ભેાજના કરાવી