________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
શ્રી સમયસારજી આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણિત
આચાર્ય અમૃતચંદ્રસૂરિકૃત આત્મખ્યાતિ ટીકા
ભાવાર્થકર્તા– પં. જયચંદજી છાબડા [૯ ] “સ્વપરીવIRાવમાસને સમર્થસ્વાદુ પાત્તવૈશ્વગૅ૫:” પોતાના અને
પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે ).
(ગાથા-૨ ની ટીકામાંથી) [ ] ટીકા-વળી દાઢ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય
છે તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણકે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ.
ભાવાર્થ-...“જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે કારણકે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કારણકે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો
શાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે... (ગાથા-૬ની ટીકા તેમજ ભાવાર્થમાંથી) [Gરે ] [uપર પ્રકાશક જ્ઞાન પર્યાયમાં જ આવિર્ભાવ તિરોભાવની વિધિ દર્શાવે છે.]
ટીકા:- .....પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું ) અને વિશેષ ( શૈયાકાર) જ્ઞાનના તિરોભાવ ( આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તોપણ જેઓ અજ્ઞાની છે,
શેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. (ગાથા- ૧૫ ની ટીકામાંથી) [ ] ટીકા-યુવા વવાવિદ્યથા પિળો વર્ષાસ્ય સ્વપરીવIRાવમાસિની સ્વચ્છતૈવ
वढेरौष्ण्यं ज्वाला च तथा नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी ज्ञातृत्व पुद्गलानां कर्म नोकर्म चेति स्वतः परतो वा भेदविज्ञानमूलानु-भूतिरुत्पत्स्यते તવૈવ પ્રતિવૃદ્ધો ભવિષ્યતિો...જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
ભાવાર્થ- જેમ સ્પર્ધાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત્ બને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બને એકરૂપ ભાસે