________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૪૭ ધ્યેયપૂર્વક શેય[ ] કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જાણનાર છે અને એનાથી છ દ્રવ્ય જુદાં છે, અને તે શેય
છે. જણાવા યોગ્ય તે છ દ્રવ્ય છે ને જાણનારો આત્મા તે જ્ઞાયક છે એમ કોઈ કહે તો એવું તો નથી. કળશમાં બીજી લીટીમાં કહ્યું છે કે “જ્ઞયો શેયજ્ઞાનમાત્રઃ સ નવ”
જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્ય શેય છે. ભિન્ન એટલે અનંતા સિદ્ધો, અનંતા નિગોદો એ બધાય એક સમયની પર્યાયમાં શેય તરીકે અને (અહીં) જ્ઞાન (એમ છે?) કહેના. મારો જ્ઞાનનો પર્યાય જ છે. અનંત દ્રવ્યગુણપર્યાયને શેય કરનારો છું; હું એકલા છ દ્રવ્યોને શેય કરું એટલા જ્ઞાનરૂપ નથી. એ છ દ્રવ્યો તો શેય નહીં, પણ એના સંબંધી એક સમયના જ્ઞાનનું પરિણમન એટલુંય શેય નહીં. વર્તમાન જ્ઞાન પર્યાય એટલુંય શેય નહીં. શેય તો આખું દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણેય થઈને શેય છે. આ તો ઝીણી વાત છે. બહુ ઊંચી વાત છે એટલે કે તેના સતના ઘરની વાત છે.
(ધ્યેયપૂર્વક શેય, પેઈજ નં.-૧૮૮-૧૮૯) [ કુ ] ભાવાર્થ આ પ્રમાણે છે કે હું મારા સ્વરૂપને વેધ-વૈધેક રૂપથી જાણું છું. આ અધિકારમાં
કહે છે કે શેય, જ્ઞાતા ને જ્ઞાન તે ત્રણેય હું એક જ છું. હું જાણનાર અને છ દ્રવ્ય જણાય એવો હું નથી અને એટલોય હું નથી. અહીં તો વસ્તુ એકરૂપ નિર્વિકલ્પ અભેદ છે – એમ સિદ્ધ કરવું છે. હું જાણનાર ને છ દ્રવ્ય જણાય એવો અને એટલું પણ મારું શેય નથી, અને એટલા જ્ઞાનમાત્ર પણ હું નથી. ઇશાનમાં આ (પર) જે જણાય છે તે જણાતું નથી, પણ મારો જ્ઞાન પર્યાય શેય થઈને મને જણાય છે. (શું કહ્યું?) જ્ઞાનના પર્યાયમાં જે શેય જણાય છે, એ જોય નહીં; (મને જણાય) એ તો મારો જ્ઞાન પર્યાય છે. એ મારો જ્ઞાન પર્યાય; આખા દ્રવ્યગુણ પર્યાય તે ત્રણેયને જાણે છે. એકલા પર ને જાણે છે એમ નથી.
જાણનારે હું, જણાવા યોગ્યેય હું અને જાણનાર જ્ઞાન એ પણ હું. જાણનાર જ્ઞાયકભાવેય હું, જાણનાર જ્ઞાનેય હું અને જણાવા યોગ્ય પણ હું. (શ્રોતાઃ- (પર) શેય છે ને પણ!) ઉત્તર- એ શેય એનામાં રહી ગયા; અહીં શું છે? અહીં એક સમયની પર્યાયમાં જણાયા તે તો જ્ઞાનની પર્યાય થઈ અને એ જ્ઞાનપર્યાય જેટલોય નહીં. ખરેખર એ શેયને (પરને) જાણું છું એમ પણ નહીં.
જોનારો હું છું અને આ (પર) જણાય છે એમ નજર કરીને ( પરિણમે છે!) અહીં તો કહે છે ઇઠું જોનાર છું અને એ જણાય છે એ વાત તો બહિરબુદ્ધિમાં ગઈ. પરંતુ હું જણાવા લાયક અને હું મને જ્ઞાન દ્વારા જાણું અને તે (બે થઈને) જ્ઞાયક-એવા ત્રણ પ્રકાર પણ નથી. અભેદ વસ્તુ ઉપર દષ્ટિ થતાં આવા ત્રણ પ્રકારના ભેદ પણ રહેતા નથી.
(ધ્યેયપૂર્વક જોય, પેઈજ નં.-૧૯૧-૧૯૯૨) [ 3 ] છ દ્રવ્યો જે શેય છે તે તો એક બહિર્મુખ જ્ઞાનની પર્યાયના વિષયમાં એટલું જ્ઞાન તો
આવી જાય છે. છ દ્રવ્યો છે, અનંતા સિદ્ધો છે, નિગોદ છે, એ તો બહિર્મુખ પરલક્ષી એક