________________
૯૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વભાવથી જ અવિનાશી છે, તે શેયાકાર પરિણમન કરે છે પરંતુ જોયથી ભિન્ન છે, જો જ્ઞાનચેતનાનો નાશ માનશો તો આત્મસત્તાનો નાશ થઈ જશે તેથી જીવતત્ત્વને જ્ઞાનચેતનાયુક્ત માનવું તે સમ્યજ્ઞાન છે.
(સ્યાદ્વાદ દ્વાર-દોહો-૨૪, પેઈજ નં-૩૨૯)
જ્ઞાન અને શેયનું સ્વરૂપ [ ] અર્થ- તેવી જ રીતે જ્ઞાતા આત્માનું નામ છે અને જ્ઞાન ચેતનનો પ્રકાર છે તથા તે
જ્ઞાન શેયરૂપ પરિણમન કરે છે તે શેયરૂપ પરિણમન કરવાની અનંતશક્તિ આત્મામાં જ છે, તેથી વચનના ભેદથી ભલે ભેદ કહો, પણ નિશ્ચયથી જ્ઞાતા, જ્ઞાન અને શેયનો વિલાસ એક આત્મસત્તામાં જ છે. ('ચેતના બે પ્રકારની છે. -જ્ઞાનચેતના અને દર્શનચેતના)
(સાધ્ય સાધક દ્વાર દોહા-૪૫, પેઈજ નં. ૩૫૭) [ ] સ્વપર પ્રવાસ સહિત મારો તાલૈ વન મેદ્ર ભ્રમ ભારી
ज्ञेय दशा दुविधा परगासी। निजरूपा पररूपा भासी।।४६ ।।
અર્થ:- આત્માની જ્ઞાન શક્તિ પોતાનું સ્વરૂપ જાણે છે અને પોતાના સિવાય અન્ય પદાર્થોને પણ જાણે છે, તેથી જ્ઞાન અને શેયનો વચન-ભેદ મૂર્ખાઓને મોટો ભ્રમ ઉત્પન્ન કરે છે. શેય અવસ્થા બે પ્રકારની છે–એક તો અશેય અને બીજી પરશેય.
(સાધ્ય સાધક દ્વાર દોહા-૪૬, પેઈજ નં-૩૫૭) [ ] નિનપા માતમ વિત્ત, પરંપ પર વસ્તા
जिन लखि लीनौं पेंच यह, तिन लखि लियौ समस्त।।४७।।
અર્થ:- સ્વફ્લેય આત્મા છે અને પરશેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે, જેણે આ સ્વય અને પરણેયની ગૂંચવણ (કોયડો) સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો.
(સાધ્ય સાધક દ્વાર દોહા-૪૭, પેઈજ નં-૩૫૮)
“વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.” વસ્તુ સ્વરૂપ વિચારતાં; તો વિચારવાનો અર્થ-શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરતાં, ભગવાન શુદ્ધ
સ્વરૂપ છે તે તરફ ઝુકવાથી અર્થાત્ તેનું જ્ઞાન કરવાથી. આહાહા! અનાદિથી તે રાગ અને પરના વિકલ્પ તો કરે છે તે પર પ્રકાશકશાન મિથ્યા છે. જેમાં પ્રકાશક આત્મા ન મળે અને એકલું પરનું જાણવું એ તો મિથ્યાજ્ઞાન છે.
(કલશામૃત ભાગ-૩, પેઈજ નં-૧૫૫)