________________
૪૬
ખડ ૧ લા
"
મારા પિતાના પક્ષમાં અમે ભાઇ બહેન થઇએ છીએ.’
પેાતાના કાકા, કાકી, મામા, મામી, દાદા, દાદી ને બીજા પણ કોઇ સ્નેડી સંબધીને એમણે ૧૮ વર્ષની વય સુધી તા સંખેાધનથી એલાવ્યાંજ નથી. ભારેમાં ભારે કામ પડી જાય ત્યારે એટલું જ કહેતાઃ
:
,
,
6
લ્યા, લાવા, ' કે · હા ! ના ! ' માત્ર પોતાની બહેનને મુન' અને ફાઇને ઇ’ તરીકે એ પ્રસંગેાપાત સમાધતા અને તે પણ બાલ્યાવસ્થામાં. કારણ એ એમના હાથ નીચે ઊછર્યાં હતા.
કાણ જાણે શા કારણે મહેચરદાસના હૈયામાં સગાંવ્હાલાંઓ પ્રત્યે ઉદાસીનતા ખૂબ રહેતી.
પડશે.
કાઇનું મૃત્યુ થાય તે। યે શું તે કાઇને ત્યાં જન્મ થાય તેા યે શું ? એની એમના ઉપર કાંઇ જ અસર નાતી થતી. જન્મમૃત્યુનાં ચક્રો તે અનાદિકાળથી ચાલ્યાં આવે છે. જેને જન્મ તેનું મૃત્યુ થવાનું જ છે. તે મૃત્યુ પામેલા પાતાનાં કર્મ પ્રમાણે નવા જન્મ ધારણ કરવાતા જ છે. આમ આવી ઊંચી વિચારસરણી એમનાં હૈયામાં સદા રમ્યા કરતી.
એક દિવસ શાળાએથી ઘેર આવતાં શકરી મામીએ કહ્યું :
• અેચર ! તારે નાવાનું છે. ’
બહુજ ગંભીરતાથી બહેચરે જવાબ આપ્યા :
6
મ ચાલે તેમ નથી ?
• ના ! બહુ નજીકના સગામાં મૃત્યુ થયું છે. તારે નહાવુ જ
તરતજ બહેચરદાસે લુગડાં ઊતાર્યા અને પૂછ્યું: ખેલ ! શરી ! ફાણુ છે ? '