________________
૨૪૬
ખંડ ૮ મા
ભકિત જાગૃત થાય છે ને એનાં પૂર ચડે છે ત્યારે અજબ ભરતી આવે છે. અહી` પણ જાણે મનાવમહેરામણુ છલકાવા લાગ્યું.
મીરમાં, સિંધસેવક ' પત્રના અધિપતિ ભૂધર ભટ્ટ તેમજ ભાઇ રવજીગણાત્રાએ સર્વ પ્રથમ આખા મુનિમંડળના ભાવભીને સત્કાર
કર્યાં.
6
મલીરના મેળામાં વિદ્યાવિજયજીએ મેાધક પ્રવચન આપ્યુ હતું અને એ દ્વારા જણાવ્યું હતું:
“ અમે કેવળ જૈતાને ઉપદેશ આપવા તથા બની શકે તેટલે અશે ભગવાન મહાવીરને અહિંસાના સંદેશ સિંધને ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ.
વ્યાખ્યાન સાંભળ્યા પછી તેને તમારા વનમાં ઉતારા હિ ત્યાં સુધી કઈ લાભ થવાને નથી.
,,