________________
મુનિરાજના ગ્રંથ
21 માનું ગામ પાદવિહાર. નાનાં મોટાં દરેક ગામોમાં
. ધર્મો પ્રદેશ, ધર્મચર્ચાઓ, સંસ્થાઓનું સંચાલન, રાજામહારાજાઓની મુલાકાતે અનેક બહારથી આવતા ઢગલાબંધ પ્રશ્નોના જવાબો આપવા આદિ અને પ્રવૃત્તિઓમાં રહેવા છતાં. શ્રી વિદ્યાવિજયજીએ અત્યાર સુધીમાં લગભગ ૪૦-૪૫ ગ્રંથે રચ્યા છે તેમાંના લગભગ ત્રણેક ડઝન જેટલા ગ્રંથો પ્રસિદ્ધ થયેલ હોઈ જનતાએ એ સર્વ ઍથેને સારે આવકાર આપ્યો છે.
એમના પુસ્તકો માત્ર જૈનસમ જને જ નહિ બલકે સમસ્ત માનવ સમાજને ઉપગી છે. એમના આ મોમાંના કેટલાક ગ્રંથની ગુજરાતી ઉપરાંત હિંદી, સિંધી, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં પણ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે એ એમની કપ્રિયતા દર્શાવે છે.
એમની સર્વ પ્રથમ પુસ્તિકા . ૧૯૬૫ માં પિયુ પણ વિચારે