________________
પરિશિષ્ટ ૧૦ સુ
૫૦૯
શારીરિક, માનસિક બધી ચે શક્તિએ ખ઼ુદાઈ જતી હોય. આટલું કરવા છતાં પણ જે વિદ્યાથી નાપાસ થવા જેવુ' દેખાય, તે આખા જગતમાં જે લાંચ-રૂશ્વતની બદીએ જગતનું નૈતિક પતન કયુ છે, એને આશા લેવાને પણ કેટલાકાતે તૈયાર થતા સાંભળ્યા છે.
મિત્રો ! મારૂ' આ કથન બધે સ્થળે તે બધાએતે લાગુ પડે છે, એવું સમજવાની કાઇ ભૂલ ન કરશે. પણ આ બદીના અપવાદથી કેળવણી જેવું પવિત્ર ખાતું પણ હવે નથી બચ્યું, એ કહેવાને મારે આશય છે. ભલે તે અમુક સ્થાનમાં અે અમુક વિભાગમાં જ પ્રવેશ્યું હાય, પરંતુ કેળવણીખાતું, એ એ તે પવિત્રમાં પવિત્ર ખાતું જ હેય, એમ હું માનતે હતેા અને માની રહ્યા છું, છતાં એવા પવિત્ર ખાતામાં પણ અપવિત્રતાની દુગંધ આવવા લાગી છે, એમ દુઃખ સાથે મારે કહેવું પડે છે.
નવેા યુગ અને નવા પ્રયત્ન
ભાઇએ અને બહેને ! સમય એક સરખા રહેતા નથી. વખતના વહેવા સાથે માનવજાતિના વિચારામાં, ભાવનામાં, ક્રિયાઓમાં, રીતિરવાજોમાં પિરવત ન થાય જ છે. અનાદિ કાળથી આમ થતું આવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોંથી લગભગ અધી સદીથી આ કેળવણીના વિષયમાં પણ અને હિંદુરતાન જેવા પરાધીન દેશમાં પણ જાગૃતિનાં પ્રકાશ કિરણા ચમકવા લાગ્યાં છે. બેશક, આપણા દેશ જેટલુ અનુકરણ કરવામાં શૂરા પૂરા છે એટલું સ્વયં શેાધવામાં નથી, છતાં આજે સારી વસ્તુનું અનુકરણ કરતા થશે, તે કાલે સ્વયં વિચારક અને સ્વયં શેાધક પણ થશે, એવા આપણે આશાવાદ સેવવા જોઇએ.
કેળવણીના ક્ષેત્રોમાં આપણા દેશે કિન્ડરગાર્ટન પધ્ધતિ અને